LSG vs RR: પપ્પા સુનીલ શેટ્ટી સાથે મેચ જોવા આપી આથિયા, કેએલ રાહુલ ઝીરો પર આઉટ થતાં બન્યા મિમ્સ
આથિયા શેટ્ટી રવિવારે લખનૌ સુપર જાયન્ટ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચ જોવા માટે તેના પિતા સુનીલ શેટ્ટી સાથે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ પહોંચી હતી.
RR vs LSG: આથિયા શેટ્ટી રવિવારે લખનૌ સુપર જાયન્ટ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચ જોવા માટે તેના પિતા સુનીલ શેટ્ટી સાથે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ પહોંચી હતી. આ મેચમાં લખનૌના કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ પછી રાજસ્થાને 20 ઓવરમાં 6 વિકેટે 165 રન બનાવ્યા હતા.
લખનઉએ ટાર્ગેટનો પીછો કરવાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. કેએલ રાહુલ પહેલા જ બોલ પર શૂન્ય રને આઉટ થયો હતો. તેને ટ્રેન્ટ બોલ્ટે બોલ્ડ કર્યો હતો. આવી સ્થિતિમાં ટ્વિટર પર ચાહકોએ રાહુલને જોરદાર રીતે ટ્રોલ કર્યો હતો. તમને જણાવી દઈએ કે આથિયા શેટ્ટી કેએલ રાહુલની ગર્લફ્રેન્ડ છે. હવે આથિયા શેટ્ટી પોતાના પ્રેમી રાહુલને રમતો જોવા માટે આવી હતી ત્યારે કેએલ રાહુલ શૂન્ય પર આઉટ થયો હતો જેથી ટ્વિટર પર લોકોએ આ વિષય પર મીમ્સ બનાવ્યા હતા.
જો કે આ મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સની હાર થઈ હતી. લખનૌના બેટ્સમેનોએ મેચના છેલ્લા પડાવ સુધીમાં મેચ જીતવાની શક્યતાઓ વધારી દીધી હતી પરંતુ છેલ્લી ઓવરમાં 3 રનથી લખનૌની ટીમ હારી ગઈ હતી.
Sunil Shetty to Athiya #LSGvsRR pic.twitter.com/ynK53qRIUa
— D Jay (@djaywalebabu) April 10, 2022
Nothing just Sunil Shetty and Athiya Shetty supporting Kl Rahul for today's match#klrahul #LSGvRR #LSGvDC #DCvsKKR #IPL2022 #IPL pic.twitter.com/vzRdot5wpP
— wtffbruhh (@besharamhubhai) April 10, 2022
Athiya came to watch the match 👀 pic.twitter.com/xydZ9X1iHw
— शार्दुलकर (@Shardulkar) April 10, 2022
Wtf happened to Athiya...😭 ?? pic.twitter.com/sC7x4dWgdB
— ᴍᴏʜɪᴛ𝟒𝟓 (@MohitRohitian) April 10, 2022