શોધખોળ કરો

PBKS vs RCB: પંજાબ સામે મળેલી હારથી નિરાશ છે RCBનો કેપ્ટન ફાફ ડૂ પ્લેસિસ, ક્યાં ચૂક થઈ તે જણાવ્યું

વિવારે પંજાબ કિંગ્સ સામે પાંચ વિકેટથી હારનો સામનો કર્યા બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે કહ્યું કે, ઓડિયન સ્મિથનો કેચ છોડવો તેની ટીમને ઘણો ભારે પડ્યો.

IPL 2022: રવિવારે પંજાબ કિંગ્સ સામે પાંચ વિકેટથી હારનો સામનો કર્યા બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે કહ્યું કે, ઓડિયન સ્મિથનો કેચ છોડવો તેની ટીમને ઘણો ભારે પડ્યો. મેન ઓફ ધ મેચ સ્મિથે માત્ર આઠ બોલમાં અણનમ 25 રનની ઇનિંગ રમીને પંજાબને જંગી સ્કોર ચેઝ કરવામાં સફળતા અપાવીને મેચ જીતી લીધી હતી. 

વિજય માટે 206 રનના લક્ષ્યાંકનો પીછો કરતા પંજાબના બેટ્સમેનનો કેચ 17મી ઓવરમાં છુટ્યો હતો. ઇનિંગ્સની 17મી ઓવરમાં અનુજ રાવતે હર્ષલ પટેલના બોલ પર ઓડિયન સ્મિથનો કેચ છોડ્યો હતો. આ પછી, સ્મિથે આગલી ઓવરમાં મોહમ્મદ સિરાજ સામે ત્રણ છગ્ગા અને એક ચોગ્ગો ફટકારીને મેચને પલટી દીધી હતી. 

ડુ પ્લેસિસે કહ્યું ક્યાં ચૂક થઈઃ

મેચમાં 57 બોલમાં 88 રનની શાનદાર ઇનિંગ રમનાર ડુ પ્લેસિસે કહ્યું, અમારી બોલિંગ સારી હતી. જો સ્મિથે તે કેચ પકડ્યો હોત, તો અમારી પાસે છેલ્લી ઓવરમાં બચાવ માટે 10-15 રન હોત. અમે ઘણી વાર કહીએ છીએ કે કેચ તમે મેચ જીતાડે છે. ડુ પ્લેસિસે વધુ ઉમેર્યું કે, "ઝાકળને કારણે પાછળથી બોલિંગ કરવી પડકારજનક હતી અને પંજાબે પાવર પ્લેમાં સારી બેટિંગ કરીને અમારી મુશ્કેલીઓમાં વધારો કર્યો.

સિઝનની જીત સાથે શરૂઆત કરનાર પંજાબના કેપ્ટન મયંક અગ્રવાલે પણ સ્વીકાર્યું કે બીજી ઇનિંગમાં બેટિંગ કરવી સરળ હતી. તેણે કહ્યું, "ઝાકળને કારણે બીજી ઇનિંગ્સમાં બેટિંગ કરવી સરળ હતી, પરંતુ પિચ પર કેટલાક બોલ અટકી-અટકીને આવી રહ્યા હતા જેના કારણે સમસ્યા થઈ રહી હતી." અમારી ટીમે 15-20 રન વધુ આપ્યા, પરંતુ એ ટાર્ગેટનો પીછો કરવો સારો રહ્યો.

આ પણ વાંચોઃ

GT vs LSG Score Live: ગુજરાતે ટોસ જીતી બોલિંગ કરવાનો કર્યો નિર્ણય, જાણો બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી

Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી

ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી

Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી

મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ

જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી

Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર

Embed widget