![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Hu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપ
સુરત ઉન વિસ્તારમાં વીજ થાંભલો ધરાશાયી થયો....અહીં રસ્તા પર પસાર થઈ રહ્યા હતા લોકો.. આ સમયે જ વીજથાંભલા ધરાશાયી થતાં નાસભાગ મચી ગઈ.. 2 મહિલાઓએ માંડ-માંડ પોતાનો જીવ બચાવ્યો... તો આ દુર્ઘટનામાં 2 રિક્ષાને નુકસાન થયું...સદનસીબે આ ઘટનામાં જાનહાનિ ટળી..જો કે, સુરતના વરાછા ફૂલ માર્કેટ પાસે એક રિક્ષાચાલકને જીવ ગુમાવવો પડ્યો...હનીફ શેખ નામના રિક્ષાચાલક ફૂલ માર્કેટ પાસેથી પસાર થઈ રહ્યા હતા... આ સમયે જ વિશાળકાય વૃક્ષ ધરાશાયી થયું...રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો.. અને તેમાં સવાર હનીફ શેખનું મોત થયું...સુરતના ડભોલીમાં બાલાજી નગર સોસાયટી સામે ભૂવો પડ્યો...જેમાં રેતી ભરેલી ટ્રક ફસાઈ ગઈ....જેસીબીથી ટ્રક બહાર કઢાયો...2થી 3 વખત આ રોડ બનાવવામાં આવ્યો છે...છતાં વારંવાર ભુવા પડી રહ્યા છે...સુરતના વેડરોડ પર પાણીનો નિકાલ કરવા માટે ગટરની સફાઈ માટે આવેલું વાહન ફસાયું....
![Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/01/ab87ecd80be847108abb2ee67430fb8217198520790211012_original.png?impolicy=abp_cdn&imwidth=470)
ટોપ સ્ટોરી
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)