શોધખોળ કરો
Advertisement
Hardik Pandya: શું છૂટાછેડા માટે પહેલાથી જ તૈયાર હતો હાર્દિક પંડ્યા? એવો ગેમ પ્લાન બનાવ્યો કે નતાશાને નહીં મળે ફૂટી કોડી
Hardik અને Natasa ના છૂટાછેડાના સમાચાર વચ્ચે એવા અહેવાલો પણ આવી રહ્યા છે કે છૂટાછેડા પછી નતાસા પંડ્યાની 70 ટકા સંપત્તિ લેવા જઈ રહી છે. પરંતુ હવે ક્રિકેટરની પ્રોપર્ટી અંગે વધુ એક ખુલાસો થયો છે.
Hardik Pandya: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન હાર્દિક પંડ્યાના જીવનમાં બધુ બરાબર નથી ચાલી રહ્યું. સમાચારોમાં ચાલી રહેલી ચર્ચાઓ અનુસાર, હાર્દિક પંડ્યાની પત્ની નતાશા તેનાથી અલગ થવાની તૈયારી કરી રહી છે. આ કપલ વચ્ચેનો મતભેદ છૂટાછેડા સુધી પહોંચી ગયો છે. તાજેતરમાં જ હાર્દિક પંડ્યાને તેની ટીમ IPLમાંથી બહાર થવાના કારણે આઘાતનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ હવે અહેવાલો અનુસાર, હાર્દિક વધુ એક મુશ્કેલ તબક્કે ઉભો છે.
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7
Published at : 26 May 2024 05:10 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement