શોધખોળ કરો
Advertisement
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-top.png)
Ho Girl: સનરાઇઝર્સ હૈદરાબાદની આ યંગ ચીયરલીડરના ફેન્સ થઇ રહ્યાં છે દિવાના, તસવીરોમાં જુઓ હૉટનેસનો તડકો.....
ચીયરલીડર્સ વિશ્વના કેટલાય દેશોમાંથી આવે છે. આ ચીયરલીડર્સ ખૂબ સુંદર પણ હોય છે
![ચીયરલીડર્સ વિશ્વના કેટલાય દેશોમાંથી આવે છે. આ ચીયરલીડર્સ ખૂબ સુંદર પણ હોય છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/25/936296d6e3fc0066dd9f3bce5c0b6e4f171662173753077_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(તસવીર- એબીપી લાઇવ)
1/6
![SRH Cheerleader: IPL 2024માં સનરાઇઝર્સ હૈદરાબાદની ચીયરલીડર્સ તેમની સુંદરતાથી કમાલ કરી રહી છે. તેની હૉટ તસવીરો હાલમાં ઇન્ટરનેટ પર ખુબ જ વાયરલ થઈ રહી છે, જુઓ અહીં](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/25/ada8aa10f65fd34eac376ba6ff6b5bb8d6689.jpg?impolicy=abp_cdn&imwidth=720)
SRH Cheerleader: IPL 2024માં સનરાઇઝર્સ હૈદરાબાદની ચીયરલીડર્સ તેમની સુંદરતાથી કમાલ કરી રહી છે. તેની હૉટ તસવીરો હાલમાં ઇન્ટરનેટ પર ખુબ જ વાયરલ થઈ રહી છે, જુઓ અહીં
2/6
![ચીયરલીડર્સ આઈપીએલમાં શાન બનાવે છે, જ્યારે ચોગ્ગો કે છગ્ગો વાગે કે વિકેટ પડે ત્યારે ચીયરલીડર્સ ડાન્સ કરીને ચાહકોનું મનોરંજન કરે છે. ચીયરલીડર્સ વિશ્વના કેટલાય દેશોમાંથી આવે છે. આ ચીયરલીડર્સ ખૂબ સુંદર પણ હોય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/25/ec69d7c31c15bc7f5cb388a1b665818795c77.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ચીયરલીડર્સ આઈપીએલમાં શાન બનાવે છે, જ્યારે ચોગ્ગો કે છગ્ગો વાગે કે વિકેટ પડે ત્યારે ચીયરલીડર્સ ડાન્સ કરીને ચાહકોનું મનોરંજન કરે છે. ચીયરલીડર્સ વિશ્વના કેટલાય દેશોમાંથી આવે છે. આ ચીયરલીડર્સ ખૂબ સુંદર પણ હોય છે.
3/6
![ઘણીવાર આ ચીયરલીડર્સની સુંદરતા જોઈને લોકોના દિલ ધડકી જાય છે. અમે તમને સનરાઇઝર્સ હૈદરાબાદની આવી જ એક ચીયરલીડર વિશે જણાવીશું, જે પોતાની સુંદરતાથી દરેકને દિવાના બનાવી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/25/a5d1317def60853f6e3f94a366c55b4068f2f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઘણીવાર આ ચીયરલીડર્સની સુંદરતા જોઈને લોકોના દિલ ધડકી જાય છે. અમે તમને સનરાઇઝર્સ હૈદરાબાદની આવી જ એક ચીયરલીડર વિશે જણાવીશું, જે પોતાની સુંદરતાથી દરેકને દિવાના બનાવી રહી છે.
4/6
![હૈદરાબાદની આ ચીયરલીડરનું નામ છે પાઇપર રૉઝ મૉરિસન. તેના સોશિયલ મીડિયા અનુસાર, મૉરિસન ન્યૂઝીલેન્ડની છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/25/108587ed5f58be5587eb6d7489235fcf0af73.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હૈદરાબાદની આ ચીયરલીડરનું નામ છે પાઇપર રૉઝ મૉરિસન. તેના સોશિયલ મીડિયા અનુસાર, મૉરિસન ન્યૂઝીલેન્ડની છે.
5/6
![મૉરિસન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે તેના ફેન્સ અને ફોલોઅર્સ માટે વીડિયો અને તસવીરો શેર કરતી રહે છે. તેણે ચીયરલીડરની વેશભૂષામાં વીડિયો પણ શેર કર્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/25/ccdeaaa1b6e4530ef96dfeff54ce5d97504cc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મૉરિસન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે તેના ફેન્સ અને ફોલોઅર્સ માટે વીડિયો અને તસવીરો શેર કરતી રહે છે. તેણે ચીયરલીડરની વેશભૂષામાં વીડિયો પણ શેર કર્યો છે.
6/6
![ઈન્સ્ટાગ્રામ પર તેને 20 હજારથી વધુ લોકો ફોલો કરે છે. તે અવારનવાર પોસ્ટ શેર કરતી રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/25/cd9b4ac2eb0f76d67a98f0c029af3b77079e7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઈન્સ્ટાગ્રામ પર તેને 20 હજારથી વધુ લોકો ફોલો કરે છે. તે અવારનવાર પોસ્ટ શેર કરતી રહે છે.
Published at : 25 May 2024 12:52 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
રાજકોટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)