શોધખોળ કરો

RCB vs CSK Playing 11: ધોની આ ખેલાડીને આપી શકે છે મોકો,આરસીબીમાં તોફાની બેટ્સમની થશે વાપસી?

RCB vs CSK Playing 11: ચેન્નાઈ માટે ફોર્મમાં ચાલી રહેલી RCB સામે જીત સરળ નહીં હોય. આ મેચ જીતવા માટે ધોની પોતાની ટીમમાં મોટા ફેરફારો કરી શકે છે.

RCB vs CSK Playing 11:જ્યારે ચેન્નાઈ માટે પ્લેઓફનો રસ્તો બંધ થઈ ગયો છે. હવે તેણે ફક્ત વિશ્વસનીયતા માટે લડવાનું છે. આ ઉપરાંત, ચેન્નાઈ આરસીબી સામેની મેચમાં બદલો લેવાનો પ્રયાસ કરશે. આ સિઝનમાં RCB એ ચેન્નાઈમાં જ ચેન્નાઈને હરાવ્યું હતું. 2008 પછી ચેન્નાઈ સામે ઘરઆંગણે આ તેમનો પહેલો વિજય હતો. આરસીબી સામે બદલો લેવા માટે એમએસ ધોની પોતાના પ્લેઇંગ-11માં ફેરફાર કરી શકે છે.

ચેન્નાઈને તેની છેલ્લી મેચમાં પંજાબ કિંગ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં દીપક હુડ્ડાને તક મળી પણ તે નિષ્ફળ ગયો. એમએસ ધોની તેને આરસીબી સામે બહાર રાખી શકે છે. તેની જગ્યાએ, કોઈ યુવા ખેલાડીને તક આપવામાં આવી શકે છે અથવા વિજય શંકર પ્લેઇંગ-૧૧માં પરત ફરી શકે છે. ચેન્નાઈની પ્લેઈંગ-11માં અન્ય કોઈ ફેરફાર જોવા મળતો નથી.

એક તોફાની બેટ્સમેન RCBમાં પ્રવેશ કરશે?

આરસીબીએ તેની છેલ્લી મેચ દિલ્હી કેપિટલ્સ સામે તેના હોમ ગ્રાઉન્ડ પર રમી હતી. આ મેચ RCBએ જીતી હતી. જોકે, ટીમનો વિસ્ફોટક ઓપનિંગ બેટ્સમેન ફિલ સોલ્ટ આ મેચમાં રમ્યો ન હતો. તેમના સ્થાને જેકબ બેથેલને તક મળી. સોલ્ટની ઈજા અંગે હજુ સુધી કોઈ અપડેટ નથી. તે ફિટ છે કે નહીં તે હજુ સુધી જાણી શકાયું નથી. જો તે ફિટ ન હોય તો જેકબ ચોક્કસ રમશે, પરંતુ જો તે ફિટ થઈ જાય તો સોલ્ટ ચોક્કસ રમશે.

ચેન્નાઈ સુપર કિંગ્સ: એમએસ ધોની (કેપ્ટન/વિકેટકીપર), શેખ રશીદ, આયુષ મ્હાત્રે, સેમ કુરાન, રવિન્દ્ર જાડેજા, દેવાલ્ડ બ્રેવિસ, શિવમ દુબે, વિજય શંકર, અંશુલ કંબોજ, નૂર અહેમદ, ખલીલ અહેમદ.

RCB: રજત પાટીદાર (કેપ્ટન), જેકબ બેથેલ, વિરાટ કોહલી, દેવદત્ત પડિકલ, કૃણાલ પંડ્યા, ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, જીતેશ શર્મા, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ, યશ દયાલ.                                                                                                        

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

SIR પર આજે ચૂંટણી પંચની બેઠક, કેટલાક રાજ્યોમાં વધી શકે છે ડેડલાઈન

ટ્રમ્પે લોન્ચ કર્યો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ, અમેરિકન નાગરિકતા મેળવવા માટે આપવા પડશે 10 લાખ ડૉલર

ધોરણ 10 બોર્ડને લઈને CBSEએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રી-વેલ્યૂએશનને લઈને કહી આ વાત

સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
SIR પર આજે ચૂંટણી પંચની બેઠક, કેટલાક રાજ્યોમાં વધી શકે છે ડેડલાઈન
SIR પર આજે ચૂંટણી પંચની બેઠક, કેટલાક રાજ્યોમાં વધી શકે છે ડેડલાઈન
ટ્રમ્પે લોન્ચ કર્યો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ, અમેરિકન નાગરિકતા મેળવવા માટે આપવા પડશે 10 લાખ ડૉલર
ટ્રમ્પે લોન્ચ કર્યો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ, અમેરિકન નાગરિકતા મેળવવા માટે આપવા પડશે 10 લાખ ડૉલર
ધોરણ 10 બોર્ડને લઈને CBSEએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રી-વેલ્યૂએશનને લઈને કહી આ વાત
ધોરણ 10 બોર્ડને લઈને CBSEએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રી-વેલ્યૂએશનને લઈને કહી આ વાત
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
Shubman Gill: ટી-20માં નિષ્ફળતા છતાં શુભમન ગિલને મળશે મોટું ઈનામ, આટલી વધશે સેલેરી

રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો

અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ

ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો

Embed widget