શોધખોળ કરો

કિંગ કોહલીએ IPL માં ઈતિહાસ રચતા બનાવ્યો આ મોટો રેકોર્ડ,  વોર્નરને છોડી દિધો પાછળ 

IPL 2025 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે પંજાબ કિંગ્સ સામેની મેચ 7 વિકેટે જીતી હતી અને આ સિઝનમાં તેની 5મી જીત હાંસલ કરી હતી.

IPL 2025 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે પંજાબ કિંગ્સ સામેની મેચ 7 વિકેટે જીતી હતી અને આ સિઝનમાં તેની 5મી જીત હાંસલ કરી હતી. આ મેચમાં RCB માટે વિરાટ કોહલીના બેટમાંથી શાનદાર અડધી સદીની ઇનિંગ જોવા મળી હતી, જેના આધારે તેણે IPLમાં એક મોટો રેકોર્ડ પણ બનાવ્યો છે. કોહલી હવે તેની 260મી IPL મેચમાં આ સિદ્ધિ હાંસલ કરીને IPLમાં સૌથી વધુ 50+ ઇનિંગ્સ સાથેનો બેટ્સમેન બની ગયો છે.

વિરાટ કોહલીએ ડેવિડ વોર્નરને પાછળ છોડી દીધો

પંજાબ કિંગ્સ સામેની છેલ્લી મેચમાં વિરાટ કોહલી માત્ર એક રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો, પરંતુ આ મેચમાં તેણે ફરીથી તેની જૂની શૈલીમાં બેટિંગ કરી જેના માટે તે જાણીતો છે. કોહલીએ મેચમાં આરસીબીને જીત તરફ દોરીને અણનમ પેવેલિયન પરત ફર્યા જેમાં તેણે 73 રન બનાવ્યા હતા. જ્યારે કોહલી હવે IPLમાં સૌથી વધુ 50+ રનની ઇનિંગ્સ ધરાવતો બેટ્સમેન બની ગયો છે, ત્યારે તેણે આ મામલે ડેવિડ વોર્નરનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે, જેમના નામે IPLમાં 66 50+ રનની ઇનિંગ્સ છે. IPLમાં કોહલીના નામે 8 સદી અને 59 અડધી સદી છે. IPLમાં કોહલીની બેટિંગ એવરેજ 40ની આસપાસ છે.

કોહલીએ ક્રિસ ગેલના રેકોર્ડની પણ બરાબરી કરી હતી 

ટી20 ક્રિકેટમાં વિરાટ કોહલીની આ 110મી ફિફ્ટી પ્લસ ઇનિંગ્સ હતી, જેમાં તેણે હવે ક્રિસ ગેલના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. T20 ક્રિકેટમાં સૌથી વધુ 50+ ઇનિંગ્સ રમવાના મામલે ડેવિડ વોર્નર આ યાદીમાં ટોચ પર છે, તેણે 50+ રનની 116 ઇનિંગ્સ રમી છે. વિરાટ કોહલી અને ક્રિસ ગેલ 110 ફિફ્ટી પ્લસ ઇનિંગ્સ સાથે આ યાદીમાં સંયુક્ત રીતે બીજા સ્થાને છે.  

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પંજાબ કિંગ્સને 7 વિકેટે હરાવ્યું. આઈપીએલ 2025માં આરસીબીની આ પાંચમી જીત છે. આ મેચમાં પંજાબની ટીમે પ્રથમ રમતા 157 રન બનાવ્યા હતા, જેના જવાબમાં બેંગ્લોરની ટીમે 19મી ઓવરમાં 7 વિકેટ બાકી રહેતા લક્ષ્યને સરળતાથી હાંસલ કરી લીધો હતો. RCB તરફથી વિરાટ કોહલી અને દેવદત્ત પડિકલે અડધી સદી ફટકારી હતી.  વિરાટ હવે આઈપીએલ ઈતિહાસમાં સૌથી વધુ અર્ધશતક બનાવનાર બેટ્સમેન બની ગયો છે.      

RCB એ 2 દિવસમાં પંજાબ સામે બદલો લીધો, ઘરમાં ઘૂસી 7 વિકેટે હરાવ્યું, કોહલીની ઐતિહાસિક અડધી સદી 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Mexico Plane Crash: મેક્સિકોમાં પ્લેન ક્રેશ, બિલ્ડિંગથી ટકરાયું પ્રાઇવેટ જેટ, 7 લોકોના મોત

Viksit Bharat Ji Ram Ji Scheme: મનરેગાનું બદલાશે નામ, આ યોજનાના લાભ સંદર્ભે શું થશે ફેરફાર

350થી વધુ ખેલાડી, 77 સ્લૉટ, CSK અને KKR પાસે સૌથી વધુ રૂપિયા, જાણો IPL મિની ઓક્શનની પાંચ મોટી વાતો

Maharashtra Civic Polls: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સાથે લડશે ચૂંટણી, જાણો NCPનું શું થશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અનલિમિટેડ ભ્રષ્ટાચાર!
Hun To Bolish : હું તો બોલીશ : આ ગોગોને બંધ કરાવો !
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નાત નક્કી કરશે કે નિયતિ?
Operation Gogo In Surat : ગોગોનું ઓનલાઇન વેચાણ , રિયાલિટી ચેકમાં ધડાકો
Gold Price All Time High : સોનામાં તોફાની તેજી, 10 ગ્રામ સોનાનો ભાવ પહોંચ્યો 1.33 લાખ પર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mexico Plane Crash: મેક્સિકોમાં પ્લેન ક્રેશ, બિલ્ડિંગથી ટકરાયું પ્રાઇવેટ જેટ, 7 લોકોના મોત
Mexico Plane Crash: મેક્સિકોમાં પ્લેન ક્રેશ, બિલ્ડિંગથી ટકરાયું પ્રાઇવેટ જેટ, 7 લોકોના મોત
Viksit Bharat Ji Ram Ji Scheme: મનરેગાનું બદલાશે નામ, આ યોજનાના લાભ સંદર્ભે શું થશે ફેરફાર
Viksit Bharat Ji Ram Ji Scheme: મનરેગાનું બદલાશે નામ, આ યોજનાના લાભ સંદર્ભે શું થશે ફેરફાર
350થી વધુ ખેલાડી, 77 સ્લૉટ, CSK અને KKR પાસે સૌથી વધુ રૂપિયા, જાણો IPL મિની ઓક્શનની પાંચ મોટી વાતો
350થી વધુ ખેલાડી, 77 સ્લૉટ, CSK અને KKR પાસે સૌથી વધુ રૂપિયા, જાણો IPL મિની ઓક્શનની પાંચ મોટી વાતો
Maharashtra Civic Polls: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સાથે લડશે ચૂંટણી, જાણો NCPનું શું થશે?
Maharashtra Civic Polls: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સાથે લડશે ચૂંટણી, જાણો NCPનું શું થશે?
ભારતીય રેલવે કર્મચારીઓ માટે સારા સમાચાર, આઠમા વેતન આયોગ બાદ સેલેરી-પેન્શનમાં આટલો વધારો થવાની સંભાવના

મિડલ ઈસ્ટમાં ભારતની ડિપ્લોમેસી, જોર્ડન કિંગ અબ્દુલ્લાને મળ્યા PM મોદી

IND vs SA: સાઉથ આફ્રિકા સામેની બાકીની બે ટી-20 મેચમાંથી બહાર અક્ષર પટેલ, આ ખેલાડીને મળ્યું સ્થાન

Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો

Embed widget