શોધખોળ કરો
KXIP vs SRH: હૈદરાબાદે પંજાબને આપ્યો 151 રનનો લક્ષ્યાંક, વોર્નરના અણનમ 70 રન
મોહાલી: આઈપીએલમાં આજે કિંગ્સ ઈલેવન પંજાબ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો છે. પંજાબે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. મોહાલીના આઈએસ બિંદ્રા સ્ટેડિયમમાં આ મેચ રમાઈ રહી છે.
મોહાલી: ડેવિડ વોર્નરના 70 રનની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે આઈપીએલમાં કિંગ્સ ઇલેવન પંજાબ સામે 4 વિકેટે 150 રન બનાવ્યા હતા. સનરાઈઝર્સની શરૂઆત નબળી અને ધીમી રહી હતી. પંજાબને જીતવા માટે 151 રનનો પડકાર મળ્યો છે. વિજય શંકરે 26 રન બનાવ્યા હતા. જ્યારે ડેવિડ વોર્નરે62 બોલમાં 70 રન અને દિપક હુડ્ડાએ 3 બોલમાં 14 રન ફટકારી નોટ આઉટ રહ્યા હતા. પંજાબ તરફથી અશ્વિન, શમી અને રહેમાનને 1-1 વિકેટ મળી હતી.
પંજાબે અત્યાર સુધીમાં પાંચ મેચમાંથી ત્રણમાં જીત મેળવી છે તો બે મેચમાં તેમની હાર થઈ છે. હૈદરાબાદની પણ પાંચ મેચમાંથી ત્રણમાં જીત થઈ છે, તો બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. નેટ રન રેટની વાત કરવામાં આવે તો હૈદરાબાદ આગળ છે.Innings Break! Hooda finishes it off in style. @SunRisers bring up 150 on board with Warner unbeaten on 73*. pic.twitter.com/x9CdJQLb1u
— IndianPremierLeague (@IPL) April 8, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement