શોધખોળ કરો

ગુજરાતી ક્રિકેટર ઈરફાન પઠાણે નિવૃત્તિ બાદ શું કહ્યું, જાણો વિગતે.....

2007ના વર્લ્ડકપની ફાઇનલ મેચમાં પાકિસ્તાન સામે પઠાણે ઘાતક બોલિંગ કરી હતી. 4 ઓવરમાં માત્ર 16 રન આપી તેણે 3 વિકેટ ઝડપી હતી.

વડોદરા:  ટીમ ઈન્ડિયાના 2007 ટી-20 વર્લ્ડકપના હીરો ઈરફાન પઠાણે શનિવારે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતિની જાહેરાત કરી દીધી છે. નિવૃતિની જાહેરાત કરતા તેમણે કહ્યું કે, આજે હું તમામ પ્રકારની ક્રિકેટ ફોર્મેટમાંથી સન્યાસ લઈ રહ્યો છું. આ મારા માટે ભાવનાત્મક ક્ષણ છે, પરંતુ આ એવો ક્ષણ છે જે તમામ ખેલાડીઓના જીવનમાં આવે છે. નાનકડી જગ્યાએથી અને મને સચિન તેંડુલકર અને સૌરભ ગાંગુલી જેવા મહાન ખેલાડીઓ સાથે રમવાની તક મળી , જેની સૌ કોઈને તમન્ના હોય છે. ક્રિકેટમાંથી નિવૃતિની જાહેરાત બાદ ઈરફાને કહ્યું કે, મારી ક્રિકેટ યાત્રા સંતોષકારક હતી. ચાહકોએ મારા પર ખૂબ પ્રેમ અને આશીર્વાદ વરસાવ્યા છે. હું ટોચના 5 બોલરોની યાદીમાં હતો, જે એક મોટી ઉપલબ્ધિ છે. જોકે, હું ક્રિકેટ સાથે જોડાયેલ રહીશ. ઈરફાને પોતાની ટીમના તમામ સભ્યો, કોચ, સ્પોર્ટ સ્ટાફ અને ફેન્સનો આભાર માન્યો. તેમણે કહ્યું કે , હું તે તમામ સાથીઓ, કોચ અને સ્પોર્ટ્સ સ્ટાફનો આભારી છું, જેઓએ મને હંમેશા સપોર્ટ કર્યો. ભારતે 2007ના વર્લ્ડકપની ફાઇનલમાં કટ્ટર હરિફ પાકિસ્તાનને હરાવીને ખિતાબ જીત્યો હતો. આ ફાઇનલ મેચમાં પઠાણે ઘાતક બોલિંગ કરી હતી. 4 ઓવરમાં માત્ર 16 રન આપી તેણે 3 વિકેટ ઝડપી હતી. જેમાં શાહિદ આફ્રિદીની વિકેટ પણ હતી. પઠાણના આ પ્રદર્શન બદલ તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. ફાઇનલ મેચ બાદ પઠાણે કહ્યું, આફ્રિદીને આઉટ કર્યા બાદ બધા ખેલાડીઓ ખુશીના માર્યા મારી પર ચઢી ગયા હતા. મેં બધાને કહ્યું કે, હટી જાવ મને શ્વાસ લેવા દો. વિશ્વકપ જીતવો મારા જીવનની સૌથી યાદગાર ક્ષણ હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો
ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 
8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
IMD Rain Alert: ગુજરાત સહિત 19 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી, હવામાન અપડેટ 
IMD Rain Alert: ગુજરાત સહિત 19 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી, હવામાન અપડેટ 
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમ તમને કરશે માલામાલ, દર મહિને 9 હજાર ફિક્સ આવક, જાણો
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમ તમને કરશે માલામાલ, દર મહિને 9 હજાર ફિક્સ આવક, જાણો
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

Embed widget