શોધખોળ કરો
બુમરાહનો માર્યો વિચિત્ર થ્રો ને રનઆઉટ થઇ ગયો કીમો પૉલ, ઇન્ટરનેટ પર વીડિયો વાયરલ
મેચની 18મી ઓવરમાં બુમરાહે દુરથી નૉન સ્ટ્રાઇકર એન્ડ પર ડાયરક્ટ થ્રૉ ફેંક્યો, આ થ્રૉથી દિલ્હીનો બેટ્સમેન કીમો પૉલ રનઆઉટ થઇ ગયો હતો. ખુદ કીમો પૉલને પણ આનાથી આશ્ચર્ય થયુ હતું. આઇપીએલના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પર આ વીડિયોને શેર કરવામાં આવ્યો છે

મુંબઇઃ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ગુરુવારે મુંબઇને અને દિલ્હીની મેચમાં એક અનોખી ઘટના ઘટી, દિલ્હીના બેટ્સમેન કીમો પૉલને બુમરાહે એક વિચિત્ર થ્રૉની મદદથી રનઆઉટ કર્યો હતો, જેને જોઇને ખેલાડીઓ અને દર્શકો પણ ચોંકી ગયા હતા. આ વીડિયો ઇન્ટરનેટ પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. ખરેખર, મેચની 18મી ઓવરમાં બુમરાહે દુરથી નૉન સ્ટ્રાઇકર એન્ડ પર ડાયરક્ટ થ્રૉ ફેંક્યો, આ થ્રૉથી દિલ્હીનો બેટ્સમેન કીમો પૉલ રનઆઉટ થઇ ગયો હતો. ખુદ કીમો પૉલને પણ આનાથી આશ્ચર્ય થયુ હતું. આઇપીએલના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પર આ વીડિયોને શેર કરવામાં આવ્યો છે. જુઓ વીડિયો
આઇપીએલની આ મેચમાં મુંબઇ ઇન્ડિયન્સ પહેલી બેટિંગ કરતાં 168 રન બનાવ્યા હતા. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ટીમ દિલ્હી કેપિટલ્સ માત્ર 128 રન પર ઓલઆઉટ થઇ જતાં, મુંબઇએ 40 રને મેચ જીતી લીધી હતી.WATCH: BOOM's Bullet run-out ⚡️⚡️
Full video here ????️????️https://t.co/6bnDhGuiwk #DCvMI pic.twitter.com/yz6fYVTxNi — IndianPremierLeague (@IPL) April 18, 2019
વધુ વાંચો




















