શોધખોળ કરો
Advertisement
ઈંગ્લેન્ડમાં ભારતના ક્યા ક્રિકેટરે વરસાદને વિનંતી કરીઃ વરસાદ અહીંથી જા ને મારા મહારાષ્ટ્રમાં પડ....જુઓ વીડિયો
મહત્વની વાત એ છે કે, ભારતીય ક્રિકેટર કેદાર જાધવનો પણ એક વીડિયો વાયરલ થયો છે જેમાં કેદાર જાધવ વરસાદને ઈંગ્લેન્ડથી મહારાષ્ટ્ર તરફ શિફ્ટ થવાનું કહી રહ્યો છે.
નોટિંઘમ: નોટિંઘમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચમાં વરસાદ વિલન બન્યો હતો. વરસાદને કારણે ક્રિકેટ ચાહકોની મજા બગડી ગઈ હતી. ચાહકોનાં ચહેરા પર નિરાશા સ્પષ્ટ જોવા મળી હતી. જોકે નિરાશ થયેલા ચાહકો તમામ ગુસ્સો સોશિયલ મીડિયા પર કાઢ્યો હતો. કેટલાંક ફેન્સ તો આઈસીસીને ટ્રોલ કરી રહ્યા છે.
ક્રિકેટ ચાહકોએ સોશિયલ મીડિયા પર ટ્વિટ કરીને રમૂજી અંદાજમાં વિશ્વ કપમાં વરસાદ પડ્યો હોવાને કારણે મેચો જે રીતે ધોવાઈ રહી છે તેની ભડાશ કાઢી રહ્યાં છે.England’s national dress at this point. Everyone seems to own one 😂 #INDvNZ pic.twitter.com/pb61333wC1
— Danish Sait (@DanishSait) June 13, 2019
મહત્વની વાત એ છે કે, ભારતીય ક્રિકેટર કેદાર જાધવનો પણ એક વીડિયો વાયરલ થયો છે જેમાં કેદાર જાધવ વરસાદને ઈંગ્લેન્ડથી મહારાષ્ટ્ર તરફ શિફ્ટ થવાનું કહી રહ્યો છે.#INDvNZ Reporter: There is too much water...doesn't look good Shastri: Yes, I had told Jadeja to mix less water Reporter: Sir, we are talking about the outfield pic.twitter.com/sgKIzejaRY
— Sir Yuzvendra (@SirYuzvendra) June 13, 2019
એક યૂઝરે ટ્વિટર પર લખ્યું હતું કે, જો આઈસીસીએ ધોનીનાં ગ્લવ્સ પર જેટલું ધ્યાન આપ્યું તેના કરતાં વર્લ્ડ કપ 2019નાં પ્લાનિંગ પર આપ્યું હોત તો આ રીતે મેચો ના ધોવાઈ રહી હોત.Haha Kedar Jadhav asking rains from England to shift to Maharashtra 😂❤️ #INDvNZ #CWC19 pic.twitter.com/ZcdoKcypkT
— Saurabh (@Boomrah_) June 13, 2019
એક યૂઝરે ભારત અને ઈંગ્લેન્ડનાં મેદાનની તસવીર શેર કરી હતી. જેમાં ભારતમાં વરસાદ પડે ત્યારે મેદાનની કેટલી ચોક્કસાઈથી કવર કરવામાં આવે છે તે અને ઈંગ્લેન્ડમાં કેવી રીતે કવર કરવામાં આવે છે તે દર્શાવ્યું છે.#INDvNZ finally pic.twitter.com/HnR7vOsT4G
— sai chala manchodu (@SManchodu) June 13, 2019
Covers in Eden Gardens VS Covers in Trent Bridge. Almost no rains in last 2.5 hours, match is delayed due to wet outfield. Pathetic management#INDvNZ#ICCWorldCup2019 pic.twitter.com/Gq1j1lASOW
— Rahul Singh (@proudySingh) June 13, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement