શોધખોળ કરો

ધોનીની જગ્યાએ કોહલીને કેમ બનાવ્યો કેપ્ટન ? પૂર્વ ચીફ સિલેકટર MSK પ્રસાદે આપ્યો આ જવાબ

મર્યાદીત ઓવરના ક્રિકેટમાંથી રવિન્દ્ર જાડેજા અને આર અશ્વિનને ડ્રોપ કરવા સૌથી મુશ્કેલ ફેંસલો હોવાનું પ્રસાદે જણાવ્યું.

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદનો કાર્યકાળ ખતમ થયા બાદ તેમના સ્થાને પૂર્વ ક્રિકેટર સુનીલ જોશીની નિમણૂક કરવામાં આવી છે. એમએસકે પ્રસાદ 2015માં રોજર બિન્નીના સ્થાને ટીમ ઈન્ડિયા મુખ્ય પસંદગીકર્તા બન્યા હતા. પાંચ વર્ષના કાર્યકાળ પર વાત કરતાં પ્રસાદે જણાવ્યું કે, તેમના કાર્યકાળમાં અનેક મુશ્કેલ ફેંસલા લેવામાં આવ્યા પરંતુ એમએસ ધોનીનો વિકલ્પ શોધવો તેમના માટે સૌથી મુશ્કેલ હતો. જે તેઓ કરી શક્યા નહોતા. સૌથી મુશ્કેલ ફેંસલો ? ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઈન્ટરવ્યૂમાં પ્રસાદે કહ્યું, એમએસ ધોની અને યુવરાજ સિંહ બંને ટીમ ઈન્ડિયાના મહત્વના અને દિગ્ગજ ખેલાડી છે. તેમના વિકલ્પ શોધવા અને તૈયાર કરવા સૌથી મુશ્કેલ હતું. કોઈ આસાનાથી તેમનું સ્થાન લઈ શકે તેમ મને નથી લાગતું. હું મારા કાર્યકાળ દરમિયાન આ બંનેનો વિકલ્પ શોધી ન શક્યો, જેનો મને વસવસો છે.  નવા ચહેરાને શોધવા અને તેમને તૈયાર કરવાનું અમારું કામ હતું. મર્યાદીત ઓવરના ક્રિકેટમાંથી રવિન્દ્ર જાડેજા અને આર અશ્વિનને ડ્રોપ કરવા સૌથી મુશ્કેલ ફેંસલો હતો. કોહલીને કેમ સોંપી કેપ્ટનશિપ ?
પ્રસાદે કોહલીની પ્રશંસા કરતાં કહ્યું, જ્યારે ધોનીએ કેપ્ટનશિપ છોડી તો અમે સરળતાથી તેનું સ્થાન લઈ શકે અને ટીમ પર વધારે અસર ન પડે તેવો વ્યક્તિ ઈચ્છતા હતા. વિરાટ કોહલી આ બધામાં બંધ બેસતો હતો અને તેણે  ધોનીનું સ્થાન લીધું અને ટીમ ત્રણેય ફોર્મેટમાં નંબર વન બની. ટીમની સફળતા જોઈ અમને સિલેકટર્સ તરીકે ઘણો સંતોષ થયો અને અમે તેનો શ્રેય લેવા માંગીએ છીએ. એમએસકે પ્રસાદ પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો ઓછો અનુભવ હોવાના સમયાંતરે આરોપ લાગ્યા હતા. જેને લઈ તેણે કહ્યું,  ટ્રેવર હોન્સે માત્ર 6 ટેસ્ટ મેચ જ રમી છે. તેમ છતાં ઓસ્ટ્રેલિયાની પસંદગીસમિતિનો ચેરમેન છે. રમત પ્રત્યે તેમની કટિબદ્ધતાને લઈ ઘણી પ્રશંસા થાય છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

RCB vs GT Final Live Score: ફાઇનલમાં RCB એ ટોસ જીત્યો, ગુજરાતે પહેલા બેટિંગ લીધી; 19મી સીઝનનો ખિતાબ કોણ જીતશે?
RCB vs GT Final Live Score: ફાઇનલમાં RCB એ ટોસ જીત્યો, ગુજરાતે પહેલા બેટિંગ લીધી; 19મી સીઝનનો ખિતાબ કોણ જીતશે?
IPL 2026 ફાઇનલ આજે નહીં રમાય? જો આમ થયું તો 1 જૂને યોજાશે મેચ, જાણો નિયમ
IPL 2026 ફાઇનલ આજે નહીં રમાય? જો આમ થયું તો 1 જૂને યોજાશે મેચ, જાણો નિયમ
IPL 2026 ફાઇનલ: આજે RCB અને GT વચ્ચે મહામુકાબલો, જાણો પિચ રિપોર્ટ અને પ્લેઇંગ 11ની વિગતો
IPL 2026 ફાઇનલ: આજે RCB અને GT વચ્ચે મહામુકાબલો, જાણો પિચ રિપોર્ટ અને પ્લેઇંગ 11ની વિગતો
IRCB vs GT IPL 2026 Final: અમદાવાદમાં આજે IPLની ફાઇનલ મેચ, વરસાદ વિઘ્નરૂપ બનશે કે નહિ, જાણો વેધર રિપોર્ટ
IRCB vs GT IPL 2026 Final: અમદાવાદમાં આજે IPLની ફાઇનલ મેચ, વરસાદ વિઘ્નરૂપ બનશે કે નહિ, જાણો વેધર રિપોર્ટ

વિડિઓઝ

Mann Ki Baat: 'મન કી બાત'માં PM મોદીએ દેશવાસીઓને કરી અપીલ, નેધરલેન્ડના કાર્યક્રમનો કર્યો ઉલ્લેખ
Ahmedabad Rain : અમદાવાદમાં મોડી રાતે ભારે પવન સાથે પડ્યો વરસાદ
Gujarat Rain Forecast : ગુજરાત પર એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રીય , ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ
Gujarat Rain Forecast : ગુજરાતમાં હળવા વરસાદનું અનુમાન, 40 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન
Gujarat Rain Breaking News : ગુજરાતના વાતાવરણમાં પલટો, આજે ક્યાં ક્યાં તૂટી પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ: આ જિલ્લાઓમાં અડધાથી એક ઈંચ ખાબક્યો, એકનું મોત, ટ્રેનો થઈ રદ
ગુજરાતમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ: આ જિલ્લાઓમાં અડધાથી એક ઈંચ ખાબક્યો, એકનું મોત, ટ્રેનો થઈ રદ
RCB vs GT Final Live Score: આજે RCB અને GT વચ્ચે ખરાખરીનો જંગ, જાણો પિચ રિપોર્ટ અને પ્લેઇંગ 11
RCB vs GT Final Live Score: આજે RCB અને GT વચ્ચે ખરાખરીનો જંગ, જાણો પિચ રિપોર્ટ અને પ્લેઇંગ 11
IPL 2026 ફાઇનલ: આજે RCB અને GT વચ્ચે મહામુકાબલો, જાણો પિચ રિપોર્ટ અને પ્લેઇંગ 11ની વિગતો
IPL 2026 ફાઇનલ: આજે RCB અને GT વચ્ચે મહામુકાબલો, જાણો પિચ રિપોર્ટ અને પ્લેઇંગ 11ની વિગતો
ગુજરાતમાં કાલથી વસ્તી ગણતરી: 1 લાખ કર્મચારીઓ ઘરે આવશે, આ 3 સવાલોના જવાબ બિલકુલ ન આપતા
ગુજરાતમાં કાલથી વસ્તી ગણતરી: 1 લાખ કર્મચારીઓ ઘરે આવશે, આ 3 સવાલોના જવાબ બિલકુલ ન આપતા
IPL 2026 ફાઇનલ આજે નહીં રમાય? જો આમ થયું તો 1 જૂને યોજાશે મેચ, જાણો નિયમ
IPL 2026 ફાઇનલ આજે નહીં રમાય? જો આમ થયું તો 1 જૂને યોજાશે મેચ, જાણો નિયમ
IPLના ફાઇનલમાં વરસાદ બનશે વિઘ્નરૂપ? જાણો અમદાવાદમાં મેચ દરમિયાન કેવું રહેશે હવામાન
IPLના ફાઇનલમાં વરસાદ બનશે વિઘ્નરૂપ? જાણો અમદાવાદમાં મેચ દરમિયાન કેવું રહેશે હવામાન
Rain Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 45 તાલુકામાં વરસાદ, વીરપુરમાં સૌથી વધુ સવા ઈંચ, જાણો અપડેટ્સ
Rain Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 45 તાલુકામાં વરસાદ, વીરપુરમાં સૌથી વધુ સવા ઈંચ, જાણો અપડેટ્સ
હોર્મુઝ સંકટ વચ્ચે ભારત સરકારનો મોટો નિર્ણય, પેટ્રોલ-ડીઝલ પર ઘટાડી એક્સપોર્ટ ડ્યુટી, હવે કેટલો લાગશે ટેક્સ?
હોર્મુઝ સંકટ વચ્ચે ભારત સરકારનો મોટો નિર્ણય, પેટ્રોલ-ડીઝલ પર ઘટાડી એક્સપોર્ટ ડ્યુટી, હવે કેટલો લાગશે ટેક્સ?
Embed widget