શોધખોળ કરો
Advertisement
IPL: શુબમન ગિલની શાનદાર બેટિંગથી કોલકતાએ પંજાબને સાત વિકેટે હરાવ્યું
આ જીત સાથે કોલકતાના 13 મેચમાં 12 પોઇન્ટ છે અને તે પાંચમાં સ્થાન પર છે. આ જીત સાથે કોલકતા પ્લેઓફની રેસમાં આવી ગયું છે. તે મુંબઈ સામેની આગામી મેચ જીતે અને હૈદરાબાદ બેંગ્લોર સામે હારે તો પ્લેઓફમાં ક્વોલિફાય કરશે.
મોહાલી: યુવા બેટ્સમેન શુભમન ગિલની (અણનમ 65) શાનદાર બેટિંગની મદદથી આઈપીએલની 52મી મેચમાં કોલકત્તા નાઈટ રાઈડર્સે કિંગ્સ ઇલેવન પંજાબને સાત વિકેટે હરાવ્યું હતું. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતાં કિંગ્સ ઈલેવન પંજાબે 20 ઓવરમાં 6 વિકેટના નુકશાન પર 183 રન બનાવી કોલકતાને જીત માટે 184 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. કોલકતાએ 18 ઓવરના અંતે 3 વિકેટ ગુમાવી ટાર્ગેટ ચેઝ કર્યો હતો.
આ જીત સાથે કોલકતાના 13 મેચમાં 12 પોઇન્ટ છે અને તે પાંચમાં સ્થાન પર છે. આ જીત સાથે કોલકતા પ્લેઓફની રેસમાં આવી ગયું છે. તે મુંબઈ સામેની આગામી મેચ જીતે અને હૈદરાબાદ બેંગ્લોર સામે હારે તો પ્લેઓફમાં ક્વોલિફાય કરશે.That's that from Mohali. The @KKRiders win by 7 wickets with 2 overs to spare ????????#KXIPvKKR pic.twitter.com/2UMbc9tau6
— IndianPremierLeague (@IPL) May 3, 2019
કોલકાતા માટે ઓપનર્સ ક્રિસ લિન અને શુભમન ગિલે શાનદાર શરૂઆત અપાવતા 6 ઓવરમાં 62 રન કર્યા હતા. લિને 22 બોલમાં 46 રન, શુભમન ગિલ 49 બોલમાં 5 ચોક્કા અને 2 છગ્ગાની મદદથી 65 રન કર્યા હતા. નાઈટ રાઈડર્સના કેપ્ટન દિનેશ કાર્તિકે 9 બોલમાં 21 રન બનાવ્યા હતા. પંજાબ માટે મોહમ્મદ શમી, અશ્વિન અને એન્ડ્રુ ટાઈએ 1-1 વિકેટ ઝડપી હતી.The @KKRiders still in the fray to make it to the #VIVOIPL Playoffs.
Here's a look at the Points Table after Match 52 pic.twitter.com/rAXglaKdDe — IndianPremierLeague (@IPL) May 3, 2019
What a knock by Sam Curran (55)*????????. Propels the @lionsdenkxip total to 183/6 after 20 overs.
Will this be enough to defend against #KKR? pic.twitter.com/Vrc5d49mpf — IndianPremierLeague (@IPL) May 3, 2019
A look at the Playing XI for #KXIPvKKR pic.twitter.com/vpvJD3lmFZ
— IndianPremierLeague (@IPL) May 3, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement