શોધખોળ કરો

ટીમ ઇન્ડિયાના બેટિંગ કોચવ બનવા માટે આ દિગ્ગજ ખેલાડીએ નોંધાવી દાવેદારી

ફરી એક વખત ટીમના મુખ્ય કોચ બન્યા પછી રવિ શાસ્ત્રીએ હાલના સપોર્ટ સ્ટાફને જાળવી રાખવા તરફ ઈશારો કર્યો છે.

નવી દિલ્હીઃ ભારતીય ટીમના મુખ્ય કોચ પદ માટે સીલેક્ટ ન થનાર લાલચંદ રાજપૂત હવે બેટિંગ કોચ બનવાની દોડમાં સામેલ થયા છે. તેના માટે તેણે સોમવારે અન્ય દાવેદારોની સાથે ઇન્ટરવ્યૂ આપ્યું. એમએસકે પ્રસાદની આગેવાનીમાં પસંદગી સમિતિ ટીમના સહયોગી સભ્યોની પસંદગી કરશે. બેટિંગ કોચ માટે 57 વર્ષના રાજપૂતની દાવેદારી રજૂ કરવા કારણે સ્પર્ધા વધુ રસપ્રદ થઈ ગઈ છે. આ પહેલા પૂર્વ ટેસ્ટ બેટ્સમેન વિક્રમ રાઠોરને સંજય બાંગરનું સ્થાન લેવા માટે મજબૂત દાવેદાર માનવામાં આવતો હતો. ફરી એક વખત ટીમના મુખ્ય કોચ બન્યા પછી રવિ શાસ્ત્રીએ હાલના સપોર્ટ સ્ટાફને જાળવી રાખવા તરફ ઈશારો કર્યો છે. જેથી એમ માનવામાં આવી રહ્યું છે કે બોલિંગ કોચ ભરત અરુણ અને ફિલ્ડિંગ કોચ શ્રીધરનો દાવો ઘણો મજબૂત રહેશે. જોકે વર્તમાન બેટિંગ કોચ સંજય બાંગરનું પદ જોખમમાં છે કારણ કે આ પદ માટે જ સૌથી વધારે અરજી મળી ચે. બાંગર 2014થી ટીમ સાથે જોડાયેલ છે. બાંગર બેટિંગ કોચ રહેતા ટીમ ઇન્ડિયા 50 ટેસ્ટ અને 119 વન ડે રમ્યું છે. ગુરુવાર સુધી સહયોગી સ્ટાફની પસંદગીની પ્રક્રિયા ચાલશે. આ દરમિયાન બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ કોચના ઇન્ટરવ્યૂ કરવામાં આવશે. બેટિંગ કોચ માટે પ્રવિણ આમરે, અમોલ મજુમદાર, સિતાંશુ કોટક, ઋષિકેશ કાનિટકર અને મિથુન મન્હાસે પણ દાવેદારી રજુ કરી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ

Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક

રાજ્યમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી, હવામાન વિભાગની મોટી આગાહી 
રાજ્યમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી, હવામાન વિભાગની મોટી આગાહી 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kheda News : ખેડામાં આચાર્યની નાલાયકીની પરાકાષ્ઠા, ABP Asmitaના સંવાદદાતા પર કર્યો હુમલોHardik Patel : હાર્દિક પટેલનો હુંકાર, 'વિરમગામ જિલ્લો બનશે ને નળકાંઠા તાલુકો, છાતી ઠોકીને કહું છું'Mahisagar Scuffle : લુણાવાડામાં 2 જૂથ વચ્ચે મારામારી, જુઓ શું છે આખો મામલો?Banaskantha New District Controversy : બનાસકાંઠા વિભાજનને લઈ રાજકારણ ગરમાયું, ધાનેરા બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
રાજ્યમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી, હવામાન વિભાગની મોટી આગાહી 
રાજ્યમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી, હવામાન વિભાગની મોટી આગાહી 
ચીનમાં આંતક મચાવી રહેલો  હ્યુમન મેટાન્યુમોવાયરસ કોરોના કરતા પણ  વધુ ખતરનાક છે? જાણો શિયાળા સાથે શું સંબંધ

IN PICS ભારતીય ક્રિકેટર ચહલના લગ્ન જીવનમાં તિરાડ ? ઈન્સ્ટા પર એકબીજાને કર્યા અનફોલો

રાજકોટમાં તબીબ યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો, પરિવારમાં કલ્પાંત

India vs Australia: બીજા દિવસની રમત સમાપ્ત,ભારતના 6 વિકેટે 141 રન, પંતની તોફાની ઈનિંગ

Embed widget