શોધખોળ કરો

ભારતને હરાવવા આ દિગ્ગજ આફ્રિકન ખેલાડીઓને આપશે બેટિંગની ટિપ્સ, આવતા મહિને છે મેચો, જાણો વિગતે

સાઉથ આફ્રિકા ક્રિકેટ અનુસાર, પૂર્વ ઓલરાઉન્ડર લાન્સ ક્લૂસનર ટી20 સીરીઝ માટે સહાયક બેટિંગ કૉચ તરીકે કામ કરશે, જોકે, બધા ફોર્મેટ માટે હજુ અવેલેબલ નથી

જોહાનિસબર્ગઃ ભારતીય ટીમ આવતા મહિને ભારતમાં સાઉથ આફ્રિકન ટીમ સામે ટકરાવવાની છે. આ પહેલા સાઉથ આફ્રિકન ક્રિકેટ બોર્ડે ભારતને હરાવવા કમર કસી છે. પૂર્વ ઓલરાઉન્ડર લાન્સ ક્લૂસનરને બેટિંગ કૉચ તરીકે નિમણૂંક કરવામાં આવ્યો છે. એટલે કે ભારત સામેની સીરીઝ માટે લાન્સ ક્લૂસનર આફ્રિકન બેટ્સમેનોને બેટિંગ ટિપ્સ આપશે. ક્રિકેટ દક્ષિણ આફ્રિકાએ ક્લૂસનરની સાથે પૂર્વ ફાસ્ટ બૉલર વિન્સેન્ટ બર્નેસને સહાયક બૉલિંગ કૉચ પણ બનાવ્યો છે. ઉપરાંત જસ્ટિન ઓનટૉંગને સહાયક ફિલ્ડીંગ કૉચની જવાબદારી સોંપવામાં આવી છે. ભારતને હરાવવા આ દિગ્ગજ આફ્રિકન ખેલાડીઓને આપશે બેટિંગની ટિપ્સ, આવતા મહિને છે મેચો, જાણો વિગતે Created with GIMP સાઉથ આફ્રિકા ક્રિકેટ અનુસાર, પૂર્વ ઓલરાઉન્ડર લાન્સ ક્લૂસનર ટી20 સીરીઝ માટે સહાયક બેટિંગ કૉચ તરીકે કામ કરશે, જોકે, બધા ફોર્મેટ માટે હજુ અવેલેબલ નથી. ભારતને હરાવવા આ દિગ્ગજ આફ્રિકન ખેલાડીઓને આપશે બેટિંગની ટિપ્સ, આવતા મહિને છે મેચો, જાણો વિગતે ભારતીય ટીમ સાઉથ આફ્રિકન ટીમ સામે આવતા મહિને (સપ્ટેમ્બરમાં) 15 થી 22 સપ્ટેમ્બર વચ્ચે ત્રણ ટી20 મેચો રમશે. પછી ત્રણ ટેસ્ટ પણ રમવાની છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
Team India Coach: ગૌતમ ગંભીરની નોકરી ખતરામાં, બગડી રહ્યો છે ડ્રેસિંગ રૂમનો માહોલ
Team India Coach: ગૌતમ ગંભીરની નોકરી ખતરામાં, બગડી રહ્યો છે ડ્રેસિંગ રૂમનો માહોલ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
મેચ ફિક્સિંગમાં ફસાયો આ ક્રિકેટર, ICC એ લગાવ્યો 8 વર્ષનો કડક પ્રતિબંધ
મેચ ફિક્સિંગમાં ફસાયો આ ક્રિકેટર, ICC એ લગાવ્યો 8 વર્ષનો કડક પ્રતિબંધ

વિડિઓઝ

Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
આજે સોનામાં કડાકો! 24થી લઈને 18 કેરેટના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ
આજે સોનામાં કડાકો! 24થી લઈને 18 કેરેટના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
8th Pay Commission: 7 વર્ષમાં ડબલ થશે પગાર? DA મર્જરથી લઈ પગાર વધારા સુધી, એક્સપર્ટે સમજાવ્યું કેલક્યુલેશન 
8th Pay Commission: 7 વર્ષમાં ડબલ થશે પગાર? DA મર્જરથી લઈ પગાર વધારા સુધી, એક્સપર્ટે સમજાવ્યું કેલક્યુલેશન 
5 ઓગસ્ટથી આ 4 રાશિઓના અચ્છે દિન, બુધનું કર્ક રાશિમાં ગોચર કરિયરમાં લગાવશે ચાર ચાંદ! 
5 ઓગસ્ટથી આ 4 રાશિઓના અચ્છે દિન, બુધનું કર્ક રાશિમાં ગોચર કરિયરમાં લગાવશે ચાર ચાંદ! 
Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 
Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 
Embed widget