શોધખોળ કરો

આ 4 ભારતીય ખેલાડીઓ માટે હશે અંતિમ વર્લ્ડ કપ, પછી ક્રિકેટ કહેશે ‘બાય-બાય’

વર્લ્ડ કપને આડે હવો થોડો જ સમય બાકી છે. ભારતે વર્લ્ડ કપા માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. ટીમ જાહેર થતા જ કેટલાક ખેલાડીઓનું સપનું પૂરું થયું છે તો કેટલાક ખેલાડીઓને નિરાશા સાંપડી છે.

નવી દિલ્હીઃ વર્લ્ડ કપને આડે હવો થોડો જ સમય બાકી છે. ભારતે વર્લ્ડ કપા માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. ટીમ જાહેર થતા જ કેટલાક ખેલાડીઓનું સપનું પૂરું થયું છે તો કેટલાક ખેલાડીઓને નિરાશા સાંપડી છે. જોકે આ વર્લ્ડ કપ માટેની ટીમ ઇન્ડિયામાં સામે કેટલા ખેલાડીઓ માટે આ અંતિમ વર્લ્ડ કપ હોઈ શકે છે. જેમાં 4 નામ એવા છે હવે પછી આગામી વર્લ્ડ કપમાં જોવા નહીં મળે. મહેન્દ્રસિંહ ધોની આ 4 ભારતીય ખેલાડીઓ માટે હશે અંતિમ વર્લ્ડ કપ, પછી ક્રિકેટ કહેશે ‘બાય-બાય’ ભારતીય ટીમનાં પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્રસિંહ ધોની માટે આ અંતિમ વિશ્વ કપ હશે. ધોનીની ઉંમર 38 આસપાસ છે અને આગામી વર્લ્ડ કપ સુધીમાં તે 42 વર્ષના થઈ જશે. આ માટે આ વર્લ્ડ કપ ધોનીનો અંતિમ વર્લ્ડ કપ હશે. શિખર ધવન આ 4 ભારતીય ખેલાડીઓ માટે હશે અંતિમ વર્લ્ડ કપ, પછી ક્રિકેટ કહેશે ‘બાય-બાય’ ભારતીય ટીમનાં ઑપનર બેટ્સમેન શિખર ધવન આ વર્લ્ડ કપમાં ભારતીય ટીમનાં મુખ્ય ખેલાડીઓમાં સામેલ છે. શિખર ધવનની ઉંમર પણ હાલમાં 34 આસપાસ છે અને આગામી વર્લ્ડ કપમાં તેની ઉંમર 38 વર્ષની હશે. આ માટે આ વર્લ્ડ કપ તેનો અંતિમ વિશ્વ કપ હોઇ શકે છે. કેદાર જાધવ આ 4 ભારતીય ખેલાડીઓ માટે હશે અંતિમ વર્લ્ડ કપ, પછી ક્રિકેટ કહેશે ‘બાય-બાય’ કેદાર જાધવ માટે પણ આ અંતિમ વર્લ્ડ કપ હશે. જાધવની ઉંરમ વર્લ્ડ કપ શરૂ થાય ત્યાં સુધીમાં 34 આસપાસની હશે અને આવતા વર્લ્ડ કપ સુધી તેની ઉંમર 38ની થઇ જશે. ફિટનેસનાં મામલે જાધવ પણ ધવનની માફક ખરાબ રેકૉર્ડ ધરાવે છે. દિનેશ કાર્તિક આ 4 ભારતીય ખેલાડીઓ માટે હશે અંતિમ વર્લ્ડ કપ, પછી ક્રિકેટ કહેશે ‘બાય-બાય’ મહેન્દ્રસિંહ ધોનીનાં બીજા વિકલ્પ તરીકે વિશ્વ કપ માટેની ભારતીય ટીમમાં દિનેશ કાર્તિકને પસંદ કરવામાં આવ્યો છે. દિનેશ કાર્તિકની ઉંમર વિશ્વ કપ શરૂ થાય ત્યારે 34ની આસપાસ હશે અને આવતા વિશ્વ કપ સુધી તે 38 વર્ષનો થઇ જશે. આવામાં આ તેનો અંતિમ વર્લ્ડ કપ હશે.

ટોપ સ્ટોરી

હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી

વિડિઓઝ

ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત
Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન

Embed widget