શોધખોળ કરો

ટીમ ન્ડિયાની હાર પર કંઈક આવું વિચારે છે કેપ્ટન વિરાટ કોહલી, કહ્યું- ટીમે એક સાથે હારની જવાબદારી.....

કોહલીની આ વાતને લઈને ટીકા થતી રહી છે કે કેપ્ટન બન્યા બાદથી ભારત માટે એક પણ આઈસીસી ઈવેન્ટ જીતી નથી શક્યા.

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીનમા કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે, કેપ્ટન હોવાને લીધે તેમનું ફોકસ ટીમને આગળ લઈ જવા પર રહે ચે અને આ દરમિયાન પરિણામ વિશે વધારે વિચારતા નથી હોતા કારણ કે કોઈપણ વ્યક્તિના નેતૃત્વનું આકલન હંમેશા પરિણામના આધારે ન થઈ શકે. ભારતીય ટીમ હાલમાં ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે, જ્યાં તે પાંચ મેચની ટી20 સીરીઝની સાથે પોતાના લાંબો પ્રવાસ શરૂ કરી રહી છે. ટી20 સીરીઝની શરૂઆત શુક્રવારથી ઇડન પાર્ક મેદાન પર રમાનાર મેચથી થશે. મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં કોહલીએ કહ્યું, “હું હંમેશાથી એક કામ પર ફોકસ કરું છું કે હું ટીમ માટે શું શું કરી શકું છું. મારા માટે પરિણામ મહત્ત્વનું નથી. હું ટીમને આગળ લઈ જવા માગું છું કારણ કે મારું માનવુંછે કે પરિણામ ક્યારેય કોઈ પણ નેતૃત્વની ક્ષમતાનું આકલન એ એકમાત્ર આધાર ન હોઈ શકે.” કોહલીની આ વાતને લઈને ટીકા થતી રહી છે કે કેપ્ટન બન્યા બાદથી ભારત માટે એક પણ આઈસીસી ઈવેન્ટ જીતી નથી શક્યા. તેના જવાબમાં કોહલીએ આ વાત કહી. 31 વર્ષના કોહલીનું માનવું છે કે જ્યારે પણ કોઈ ટીમ કોઈ ટીમને હરાવે છે તો હારનારી ટીમે એક સાથે હારની જવાબદારી લેવી જોઈએ અને ભવિષ્ય માટે પોતાની રમતમાં સુધારો કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. કોહલીએ કહ્યું, “જો કોઈ ટીમ તમને હરાવે છે તો એક સાથે મળીને હારની જવાબદારી લેવી જોઈએ અને સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેને માત્ર ને માત્ર નેતૃત્વની નિષ્ફળતા ન માનવી જોઈએ.” કોહલીની કેપ્ટનશીપમાં આ વર્ષે ભારત ટી20 વર્લ્ડ કપ રમશે. વિતેલા વર્ષે આયોજિત આઈસીસી 50 ઓવર વર્લ્ડકપમાં ભારત સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ હારી ગયું હતું.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

Embed widget