શોધખોળ કરો
Advertisement
દિલ્લીને 11 રને હરાવી પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચ્યું ચેન્નઈ સુપર કિંગ્સ
પુણે: દિલ્લી સામે ચેન્નઈ સુપર કિંગ્સે 13 રનથી જીત મેળવી છે. આ જીતની સાથે જ ચેન્નઈ સુપર કિંગ્સ પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાન પર પહોંચ્યું છે. દિલ્હીની ટીમ ચેન્નાઇએ આપેલા 212રનના ટર્ગેટનો પીછો કરતા દિલ્લીએ 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 198 રન બનાવ્યા હતા. દિલ્લીની શરૂઆતની ઓવરમાં જ વિકેટો પડી ગઇ હતી. પૃથ્વી શો 9 અને કોલીન મુનરો 26 રન બનાવી આઉટ થયા હતા.
મહેંદ્ર સિંહ ધોનીના 22 બોલમાં આક્રમક અણનમ 51 રનની મદદથી ચેન્નઈ 20 ઓવરમાં 4 વિકેટના નુકશાન પર 211 રન બનાવ્યા હતા. રાયડૂ 41 રન બનાવી આઉટ થયો હતો. વોટસન 78 રન બનાવી આઉટ થયો હતો.
આઈપીએલ-11મી સીઝનની 30મી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને દિલ્લી ડેયરડેવિલ્સ વચ્ચે મુકાબલો છે. આ બંને ટીમો વચ્ચે મુકાબલો પુણેમાં થશે. દિલ્લીએ ટોસ જીતી પ્રથમ ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દુનિયા
સમાચાર
Advertisement