શોધખોળ કરો

મહેન્દ્ર સિંહ ધોની આર્મી ડ્યુટી પરથી પરત ફર્યો, એરપોર્ટ પર સામાન્ય વ્યક્તિની જેમ કરાવ્યું ચેકિંગ

ધોનીએ 20 જુલાઈએ ડ્યુટી સંભાળી હતી અને 15 ઓગસ્ટ સુધી તેઓ પોતાની બટાલિયન સુધી જમ્મુ કાશ્મીર સહિત લેહ-લદ્દાખ ખાતે ફરજ પર રહ્યા હતા.

નવી દિલ્હી: ભારતીય સેનામાં લેફ્ટનન્ટ કર્નલની ઉપાધિ મેળવી ચૂકેલા ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને વિકેટકીપર મહેન્દ્રસિંહ ધોની પોતાની બટાલિયન સાથે ડ્યુટી પૂર્ણ કરીને શુક્રવારે દિલ્હી પરત ફર્યાં હતાં. મહેન્દ્ર સિંહ ધોની આર્મી ડ્યુટી પરથી પરત ફર્યો, એરપોર્ટ પર સામાન્ય વ્યક્તિની જેમ કરાવ્યું ચેકિંગ મહેન્દ્ર સિંહ ધોનીને ટેરિટોરીયલ આર્મીમાં કામ કરવા માટે ક્રિકેટથી બે મહિના માટે આરામ કરવાનો નિર્ણય લીધો છે. ધોનીએ 20 જુલાઈએ ડ્યુટી સંભાળી હતી અને 15 ઓગસ્ટ સુધી તેઓ પોતાની બટાલિયન સુધી જમ્મુ કાશ્મીર સહિત લેહ-લદ્દાખ ખાતે ફરજ પર રહ્યા હતા. મહેન્દ્ર સિંહ ધોની આર્મી ડ્યુટી પરથી પરત ફર્યો, એરપોર્ટ પર સામાન્ય વ્યક્તિની જેમ કરાવ્યું ચેકિંગ દિલ્હી એરપોર્ટ પહોંચ્યા બાદ ધોનીની પુત્રી જીવાએ જેવા તેના પિતા મહેન્દ્રસિંહ ધોનીને જોયા તેવી તે ભાવુક થઈ ગઈ હતી અને આંખમાં આંસુ સાથે પિતાને ભેટી પડી હતી. પિતા ધોનીએ તેને કેડમાં બેસાડીને ગળે લગાવી હતી. મહેન્દ્ર સિંહ ધોની આર્મી ડ્યુટી પરથી પરત ફર્યો, એરપોર્ટ પર સામાન્ય વ્યક્તિની જેમ કરાવ્યું ચેકિંગ મહેન્દ્રસિંહ ધોની દિલ્હી પરત વખતે લેહ એરપોર્ટ પર સામાન્ય માણસની જેમ જ ચેકીંગ કરાવતાં નજરે પડ્યા હતા. આ તસવીર પણ સોશિયલ મીડિયા પર લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે. મહેન્દ્ર સિંહ ધોની આર્મી ડ્યુટી પરથી પરત ફર્યો, એરપોર્ટ પર સામાન્ય વ્યક્તિની જેમ કરાવ્યું ચેકિંગ ધોની ભારતીય સેનાના બ્રાન્ડ એમ્બેસેડર છે. તેઓ પોતાના યુનિટના સભ્યોને પ્રેરિત કરવા માટે જમ્મુ કાશ્મીર પહોંચ્યા હતાં અને તેમની સાથે કોર અભ્યાસ પણ કર્યો હતો. તેઓ 15 ઓગસ્ટ સુધી ઘાટીમાં રહ્યા હતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

Embed widget