શોધખોળ કરો

IPL-2019: આજે ચેન્નઇ સુપર કિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે ફાઇનલ

આજે આઇપીએલની 12મી સીઝનની ફાઇનલમાં મુંબઇ ઇન્ડિયન્સ અને ચેન્નઇ સુપરકિંગ્સ ટકરાશે. ચેન્નઇની ટીમ આઠમી વખત તો મુંબઇ ઇન્ડિયન્સ ચોથીવાર ફાઇનલમાં પહોંચી છે.

હૈદરાબાદઃ દેશમાં લોકસભા ચૂંટણી અને આઇપીએલની ગરમાગરમી એક સાથે શરૂ થઇ હતી. આજે આઇપીએલની 12મી સીઝનની ફાઇનલમાં મુંબઇ ઇન્ડિયન્સ અને ચેન્નઇ સુપરકિંગ્સ ટકરાશે. ચેન્નઇની ટીમ આઠમી વખત તો મુંબઇ ઇન્ડિયન્સ ચોથીવાર ફાઇનલમાં પહોંચી છે. બંન્નેએ આ દરમિયાન ત્રણ-ત્રણ વખત ચેમ્પિયન બની છે. સીઝન દરમિયાન બંન્ને ટીમોનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. આ સીઝનમાં બંન્ને ટીમોની વાત કરવામાં આવે તો મુંબઇ ઇન્ડિયન્સનું પ્રદર્શન ચેન્નઇ સુપરકિંગ્સ સામે સારુ રહ્યું છે. ટી-20 ક્રિકેટમાં ઓલરાઉન્ડરની ભૂમિકા મહત્વની રહી છે. આ મામલામાં મુંબઇનું પલડુ ભારે લાગી રહ્યું છે. મુંબઇ પાસે હાર્દિક , કૃણાલ, પોલાર્ડ જેવા ઓલરાઉન્ડર છે. પંડ્યા બ્રધર્સે આ સીઝનમાં હરિફ ટીમોને ખૂબ પરેશાન કરી છે. બીજી તરફ ચેન્નઇ પાસે રવિન્દ્ર જાડેજા, ડ્વેન બ્રાવો જેવા ઓલરાઉન્ડર છે. બંન્ને ટીમોની બોલિંગની વાત કરવામાં આવે તો ચેન્નઇ પાસે ઇમરાન તાહિર, હરભજનસિહ, જાડેજા જેવા બોલર છે તો મુંબઇ પાસે બુમરાહ, મલિંગા, હાર્દિક પંડ્યા, રાહુલ ચહર જેવા બોલર છે. બંન્ને ટીમોની ઓપનર્સની તુલના કરીએ તો અહીં મુંબઇનો દાવો મજબૂત લાગી રહ્યો છે. તેના ઓપનર ડિકોક અને રોહિત શર્માએ સીઝન દરમિયાન સારી શરૂઆત અપાવી છે. બીજી તરફ ચેન્નઇ પાસે વોટ્સન અને ડુ પ્લેસિસના રૂપમાં શાનદાર ઓપનિંગ જોડી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સચિન તેંડુલકરના આ મોટા વર્લ્ડ રેકોર્ડથી માત્ર 483 રન દૂર વિરાટ કોહલી 
સચિન તેંડુલકરના આ મોટા વર્લ્ડ રેકોર્ડથી માત્ર 483 રન દૂર વિરાટ કોહલી 
IND vs SL: ગિલ બાદ વધુ એક સ્ટાર પ્લેયર ઈજાગ્રસ્ત? બોલિંગ કોચે તોડ્યું મૌન
IND vs SL: ગિલ બાદ વધુ એક સ્ટાર પ્લેયર ઈજાગ્રસ્ત? બોલિંગ કોચે તોડ્યું મૌન
MS Dhoni Records List: એમએસ ધોનીના 7 અતૂટ રેકોર્ડ, જેને તોડવા લગભગ અશક્ય
MS Dhoni Records List: એમએસ ધોનીના 7 અતૂટ રેકોર્ડ, જેને તોડવા લગભગ અશક્ય
India vs Sri lanka: પ્લેઇંગ ઇલેવનમાં કેવી રીતે ફિટ બેસશે સરફરાઝ ખાન, કોણ થશે બહાર?
India vs Sri lanka: પ્લેઇંગ ઇલેવનમાં કેવી રીતે ફિટ બેસશે સરફરાઝ ખાન, કોણ થશે બહાર?

વિડિઓઝ

Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Post Office ની ગજબ સ્કીમ, એક વખત કરો રોકાણ...પછી દર મહિને ₹5550 ની કમાણી, જાણો સ્કીમ વિશે
Post Office ની ગજબ સ્કીમ, એક વખત કરો રોકાણ...પછી દર મહિને ₹5550 ની કમાણી, જાણો સ્કીમ વિશે
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Embed widget