શોધખોળ કરો

IPLના બેસ્ટ કેપ્ટનની રેસમાં ધોનીએ બાજી મારી, આ દિગ્ગજ ખેલાડીને છોડ્યો પાછળ

ધોનીની કેપ્ટનશીપમાં ચેન્નઈની ટીમે ત્રણ વખત આઈપીએલ વિજેતા બની છે.

મુંબઈ: કોરોના વાયરસના કહેરના કારણે ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝનનું આયોજન નથી થયું, પરંતુ સીએસકેના કેપ્ટન મહેંદ્ર સિંહ ધોનીને એક મોટી સફળતા મળી છે. ધોનીને આઈપીએલના બેસ્ટ કેપ્ટનનો ખિતાબ મળ્યો છે. મહેંદ્ર સિંહ ધોનીએ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માને પાછળ છોડી આ ખિતાબ મેળવ્યો છે. પરંતુ ખિતાબ જીતવાના મામલે રોહિત શર્મા સીએસકે કેપ્ટન ધોની કરતા આગળ છે. રોહિત શર્માની આગેવાનીમાં મુંબઈ ઈન્ડિયન્સ અત્યાર સુધીમાં ચાર ખિતાબ જીત્યા છે, જ્યારે ધોનીની કેપ્ટનશીપમાં ચેન્નઈની ટીમે ત્રણ વખત આઈપીએલ વિજેતા બની છે. આઈપીએલના પ્રસારણના અધિકાર રાખતા સ્ટાર સ્પોર્ટ્સના એક પેનલમાં ધોનીને જીતની ટકાવારીના કારણે આઈપીએલના બેસ્ટ કેપ્ટનનો ખિતાબ આપવામાં આવ્યો છે. ધોનીની આગેવાનીમાં ટીમને 60.11 ટકા મેચમાં જીત મળી છે. આ પેનલમાં આશીષ નેહરા, સંજય માંજરેકર,ડેરેન ગંગા, ગ્રીમ સ્મિથ,ડીન જોંસ,સ્ટોક સ્ટાયરિસ અને માઈક હસન જેવા દિગ્ગજ સામેલ હતા. ધોનીની આગેવાનીમાં ચેન્નઈ સુપર કિંગ્સએ 10માંથી 8 ફાઈનલ મુકાબલામાં જગ્યા બનાવી છે. ધોનીની આગેવાનીમાં ટીમને ત્રણ વખત જ ફાઈનલમાં જીત મળી છે. સાથે જ સ્પોટ ફિક્સિંગના કારણે ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ 2016 અને 2017ની આઈપીએલ સીઝનમાં ભાગ નહોતી લઈ શકી. ધોની અને રોહિત શર્મા સિવાય બેસ્ટ કેપ્ટન બનવાની કેસમાં ગૌતમ ગંભીર, શેન વોર્ન અને એડમ ગિલક્રિસ્ટ પણ સામેલ છે. ગંભીરની આગેવાનીમાં કેકેઆર બે વખત વિજેતા બની છે, જ્યારે વોર્ને રાજસ્થાનની યુવા ટીમને પ્રથમ આઈપીએલના વિજેતા બનાવવામાં મુખ્ય યોગદાન આપ્યું હતું. ગિલક્રિસ્ટની આગેવાનીમાં ડેક્કન ચાર્જસને 2008ની આઈપીએલનો ખિતાબ પોતાના નામે કર્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

વિડિઓઝ

Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget