શોધખોળ કરો
આજે એક રન બનાવતા જ મહેન્દ્ર સિંહ ધોની મેળવી લેશે આ સિદ્ધિ
1/3

રાંચીના આ વિકેટકીપરે આ વર્ષે વનડેમાં 12 ઇનિંગમાં 68.10 સ્ટારઈક રેટ સાથે 252 રન બનાવ્યા છે. ધોની જો આજે (1 નવેમ્બર) 1 રન બનાવી લેશે તો તે 10 હજાર રન બનાવનાર સચિન તેંડુલકર, સૌરભ ગાંગુલી, રાહુલ દ્રવિડ અને વિરાટ કોહલી બાદ પાંચમાં ખેલાડી બની જશે.
2/3

ભારત માટે રમતા ધોનીએ વનડેમાં કુલ 9999 રન બનાવી લીદા છે. બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાયેલ સીરીઝના ચોથા વનડેમાં વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ 23 રન બનાવ્યા હતા અને 10,000 રનથી માત્ર એક રન દૂર રહ્યા હતા.
Published at : 01 Nov 2018 02:33 PM (IST)
View More





















