પૂર્વ કેપ્ટન ધોનીએ સિડની ગ્રાઉન્ડમાં વરસાદ ચાલી રહ્યો હતો, તે દરમિયાન તેને ઇન્દોર પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો, અને જબરદસ્ત પ્રેક્ટિસ કરી હતી. ધોનીનો પ્રેક્ટિસ કરતો વીડિયો બીસીસીઆઇએ ટ્વીટ કર્યો હતો.
2/5
એસ એસ ધોની ટીમ ઇન્ડિયા સાથે જોડાઇ ગયો છે અને આગામી પહેલી વનડે 12 જાન્યુઆરીએ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાવવાની છે.
3/5
ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન પાંચ વનડે મેચોની સીરીઝ રમવાની છે. જેમાં પહેલી વનડે આવતી કાલે સિડનીમાં રમાશે.
4/5
5/5
સિડનીઃ ઓસ્ટ્રેલિયન ટીમને તેની જ ધરતી પર ટી20 અને ટેસ્ટમાં માત આપ્યા બાદ હવે વનડેમાં પણ ધૂળ ચટાડવા ભારતીય ટીમ મક્કમ છે. હાલમાં ટીમ ઇન્ડિયાએ વનડે માટે પ્રેક્ટિસ કરી હતી, હાલમાં પૂર્વ કેપ્ટન ધોનીનો પ્રેક્ટિસ કરતો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે.