શોધખોળ કરો

ધોની હાલમાં નહી લે નિવૃતિ, મેનેજરે કહ્યુ- ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનો કોઇ ઇરાદો નથી

નોંધનીય છે કે વર્લ્ડકપમાં ભારત સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે હારતા ધોનીની નિવૃતિની અટકળો શરૂ થઇ ગઇ હતી.

નવી દિલ્હીઃટીમ ઇન્ડિયાના ક્રિકેટર અને પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની નિવૃતિની અટકળો વચ્ચે તેના મેનેજર અને મિત્ર અરુણ પાંડેએ નિવેદન આપ્યું છે. અરુણ પાંડેએ કહ્યું કે, ધોનીની હાલમાં નિવૃતિ લેવાની કોઇ ઇરાદો નથી. તેણે કહ્યું કે,હાલમાં માહીનો ક્રિકેટ છોડવાનો કોઇ ઇરાદો નથી. નોંધનીય છે કે વર્લ્ડકપમાં ભારત સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે હારતા ધોનીની નિવૃતિની અટકળો શરૂ થઇ ગઇ હતી. અરુણ પાંડેએ પીટીઆઇ સાથેની વાતચીતમાં કહ્યું કે, તેની હાલમાં તરત સંન્યાય લેવાની કોઇ યોજના નથી. તેના જેવા મહાન ખેલાડીના ભવિષ્યને લઇને સતત અટકળો ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે. પાંડેની આ પ્રતિક્રિયા રવિવારે વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ માટેની ટીમની પસંદગી અગાઉ આવી છે. ધોનીની યોજનાને લઇને સ્થિતિ ત્યારે સ્પષ્ટ થઇ જશે જ્યારે ત્રણ ઓગસ્ટના રોજ શરૂ થઇ રહેલા વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસ માટેની ટીમની જાહેરાત કરવામાં આવશે. નોંધનીય છે કે ધોનીની કેપ્ટનશીપમાં ભારતે  વર્લ્ડકપ, ટી-20 વર્લ્ડકપ અને ચેમ્પિયન ટ્રોફી જીતી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?

મેચ ફિક્સિંગમાં ફસાયો આ ક્રિકેટર, ICC એ લગાવ્યો 8 વર્ષનો કડક પ્રતિબંધ

IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન

Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય

ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય

બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો

બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 

વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન

અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી

Embed widget