શોધખોળ કરો

સચિન તેંદુલકરની વર્લ્ડકપ 2019ની ટીમમાં ધોનીનુ પત્તુ કપાયુ, વિદેશી ખેલાડીને બનાવ્યો કેપ્ટન, જુઓ આખી ટીમ.....

સચિન તેંદુલકરે પોતાની ટીમ જાહેર કરતાં ટૂર્નામેન્ટમાં સૌથી બેસ્ટ પ્રદર્શન કરનારા સારા ખેલાડીઓને ટીમમાં તક આપી છે

નવી દિલ્હીઃ વર્લ્ડકપ 2019 પુરો થઇ ગયો, ક્રિકેટ જગતને ઇંગ્લેન્ડના રૂપમાં નવો ચેમ્પિયન મળી ગયો. એકદમ રોમાંચક મેચમાં ઇંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને હરાવીને 44 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર વર્લ્ડકપ ટ્રૉફી પોતાના નામે કરી. વર્લ્ડકપ પુરો થઇ ગયો છે ત્યારે ક્રિકેટના દિગ્ગજોએ વર્લ્ડકપ 2019માં સારા પ્રદર્શનના આધારે પોતાની પ્લેઇંગ ઇલેવન જાહેર કરવાનું કર્યુ છે. ત્યારે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરે પણ પોતાની ટીમ જાહેર કરી છે. સચિન તેંદુલકરની વર્લ્ડકપ 2019ની ટીમમાં ધોનીનુ પત્તુ કપાયુ, વિદેશી ખેલાડીને બનાવ્યો કેપ્ટન, જુઓ આખી ટીમ..... સચિન તેંદુલકરે પોતાની ટીમ જાહેર કરતાં ટૂર્નામેન્ટમાં સૌથી બેસ્ટ પ્રદર્શન કરનારા સારા ખેલાડીઓને ટીમમાં તક આપી છે. જોકે આ ટીમમાં દુનિયાના બેસ્ટ ફિનિશર ધોનીને સ્થાન નથી મળ્યુ, એટલું જ નહીં વિદેશી પ્લેયરને ટીમની કમાન સોંપી છે. ખાસ વાત તો એ છે કે સચિન તેંદુલકરની પ્લેઇંગ ઇલેવનમાં ત્રણ ગુજરાતી ખેલાડીને સ્થાન મળ્યુ છે. સચિન તેંદુલકરની વર્લ્ડકપ 2019ની ટીમમાં ધોનીનુ પત્તુ કપાયુ, વિદેશી ખેલાડીને બનાવ્યો કેપ્ટન, જુઓ આખી ટીમ..... માસ્ટર બ્લાસ્ટર સચિનની વર્લ્ડકપ 2019ની બેસ્ટ પ્લેઇંગ ઇલેવન..... રોહિત શર્મા, જૉની બેયરર્સ્ટો, કેન વિલિયમસન (કેપ્ટન), શાકિબ અલ હસન, બેન સ્ટૉક્સ, હાર્દિંક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મિશેલ સ્ટાર્ક, જોફ્રા આર્ચર, જસપ્રીત બુમરાહ. સચિન તેંદુલકરની વર્લ્ડકપ 2019ની ટીમમાં ધોનીનુ પત્તુ કપાયુ, વિદેશી ખેલાડીને બનાવ્યો કેપ્ટન, જુઓ આખી ટીમ.....

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોલકત્તા HCએ રેપના આરોપમાં આ IPL ક્રિકેટરની ધરપકડ કરવાનો આપ્યો આદેશ, જાણો કોણ છે આ ખેલાડી
કોલકત્તા HCએ રેપના આરોપમાં આ IPL ક્રિકેટરની ધરપકડ કરવાનો આપ્યો આદેશ, જાણો કોણ છે આ ખેલાડી
BCCI લાવ્યું ક્રિકેટના 7 નવા નિયમો; આગામી સિઝનથી કોચથી લઈને કીપર સુધી બધું જ બદલાશે!
BCCI લાવ્યું ક્રિકેટના 7 નવા નિયમો; આગામી સિઝનથી કોચથી લઈને કીપર સુધી બધું જ બદલાશે!
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!

વિડિઓઝ

Asam Flood: આસામમાં પૂરે મચાવી તબાહી, 10 લોકોના મોત
Sikkim Landslide : સિક્કિમમાં નિર્માણાધિન સુરંગમાં ભૂસ્ખલન, 7 શ્રમિકોના મોત
Harsh Sanghavi : ગણેશ ભક્તોને ઓછા હેરાન કરજો, માંજલપુરમાં સંઘવીની પોલીસને અપીલ
Surat Water Logging : સુરત ફેરવાયું 'બેટ'માં, રોનક પટેલે શું ઉઠાવ્યા સવાલ?
Gujarat Rain Data : રાજ્યમાં 24 કલાકમાં 165 તાલુકામાં વરસાદ, પારડીમાં 8.19 ઈંચ વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ ગુસ્સામાં રાહુલ ગાંધી, કહ્યું- PM મોદીએ માફી પણ નથી માંગી, તેઓ ચૂપ કેમ?
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ ગુસ્સામાં રાહુલ ગાંધી, કહ્યું- PM મોદીએ માફી પણ નથી માંગી, તેઓ ચૂપ કેમ?
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે, જાણો ક્યાં તૂટી પડશે
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: 6 દિવસ રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી, આ જિલ્લાઓમાં તૂટી પડશે, જાણો હવામાન અપડેટ  
Gujarat Rain: 6 દિવસ રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી, આ જિલ્લાઓમાં તૂટી પડશે, જાણો હવામાન અપડેટ  
CJP ના સમર્થનમાં સંસદ પરિસરમાં ધરણા પર બેઠા સાંસદ ચંદ્રશેખર આઝાદ, કહ્યું,'વિદ્યાર્થીઓ પર અત્યાચાર થયો'
CJP ના સમર્થનમાં સંસદ પરિસરમાં ધરણા પર બેઠા સાંસદ ચંદ્રશેખર આઝાદ, કહ્યું,'વિદ્યાર્થીઓ પર અત્યાચાર થયો'
Surat Rain: સુરતમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી, જનજીવન પ્રભાવિત
Surat Rain: સુરતમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી, જનજીવન પ્રભાવિત
8th Pay Commission: ફક્ત એક નિર્ણય... અને 51,000 વધી જશે પગાર, શું સરકાર સ્વીકારશે માંગણી?
8th Pay Commission: ફક્ત એક નિર્ણય... અને 51,000 વધી જશે પગાર, શું સરકાર સ્વીકારશે માંગણી?
વલસાડ-નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પારડીમાં 8.19 ઈંચ વરસાદથી જળબંબાકાર
વલસાડ-નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પારડીમાં 8.19 ઈંચ વરસાદથી જળબંબાકાર
Gold Silver Rate: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, સોનાની કિંમત પણ વધી, જાણો લેટેસ્ટ રેટ
Gold Silver Rate: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, સોનાની કિંમત પણ વધી, જાણો લેટેસ્ટ રેટ
Embed widget