શોધખોળ કરો

રણજી ટ્રોફીમાં કેમ નથી રમતો મહેન્દ્ર સિંહ ધોની? કારણો જાણીને તમે તેને ફેન બની જશો

1/3
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટમ મહેન્દ્ર સિંહ ધોની વિતેલા ઘણાં સમયથી ક્રિકેટથી દૂર છે. વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ વનડે સીરીઝ બાદથી ધોની કોઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ નથી રમ્યા, એવામાં અનેક દિગ્ગજ ક્રિકેટરનું માનવું છે કે ધોનીએ આ દરમયિાન રણજી ટ્રોફીમાં રમવું જોઈએ, જેનાથી તેની પ્રેક્ટિસ પણ થઈ જશે અને ટીમ ઇન્ડિયાને વર્લ્ડ કપ દરમિયાન તેનો ફાયદો પણ મળી શકે છે. જોકે ઝારખંડ ક્રિકેટ ટીમના કોચ રાજીવ કુમારનો મત તેનાથી બિલકુલ અલગ છે.

2/3
કોચ રાજીવ કુમારે હિન્દુસ્તાન ટાઇમ્સ સાથે વાત કરતા કહ્યું હતું કે ધોની સાથે રણજી ટ્રોફી રમવાને લઈને અમે તેની સાથે વાત કરી ચૂક્યા છીએ. પરંતુ તેનું માનવું છે કે જો તે ચાર દિવસીય રણજી ટ્રોફીમાં રમે તો તેના સ્થાને કોઈ યુવા ખેલાડી માટે ટીમમાં રમવાનો રસ્તો બંધ થઈ જશે. ધોનીનો ચાર દિવસીય રણજી મેચ નહીં રમવાનો મતલબ સ્પષ્ટ છે. ધોની નથી ઇચ્છતો કે તેના સ્થાને કોઈ યુવા ખેલાડી પોતાના તકથી વંચિત રહે. ધોનીનું રણજી ટ્રોફીમાં નહીં રમવાના કારણને આપણે સમજવું પડશે.

3/3
રાજીવ કુમારે કહ્યું હતું કે ધોનીની એ વાતની પ્રશંસા કરીશ કે જ્યારે પણ તે રાંચીમા હોય છે તો પ્રેક્ટિસ સેશનમાં ભાગ લેશે. આ સિવાય યુવા ક્રિકેટરો સાથે પણ ચર્ચા કરે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર

10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ

રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી

IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે

આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી

ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ

બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે

Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ

Embed widget