શોધખોળ કરો

આ દિવસે થશે વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, આ ખેલાડીઓનું સ્થાન છે નિશ્ચિત!

નવી દિલ્હીઃ 2019 આઈસીસી વર્લ્ડ કપની શરૂઆત મેમાં થવાની છે અને તેના માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત એપ્રિલ મહિનામાં થઈ શકે છે. ભારતીય સિલેક્ટર્સ સમિતિના ચેરમેન એમએસકે પ્રસાદે કહ્યું કે, 20 એપ્રિલ અથવા એ પહેલા વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત થઈ શકે છે. વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત કરવાની ડેડલાઇ 25 એપ્રિલ છે. ચીફ સિલેક્ટરે કહ્યું હતું કે અમને ભારતીય ટીમના શાનદાર પ્રદર્શનનો વિશ્વાસ છે. અમે છેલ્લા દોઢ વર્ષથી આ ટીમને નજીકથી જોઈ છે. અમને પોતાના ખેલાડીઓની ક્ષમતા ઉપર વિશ્વાસ છે અને સારી ટીમ પસંદ કરીશું. આ દિવસે થશે વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, આ ખેલાડીઓનું સ્થાન છે નિશ્ચિત! જોકે ટીમ ઇન્ડિયામાં એકાદ બે ખેલાડીને છોડીને મોટાભાગના ખેલાડીનું સ્થાન નિશ્ચિત છે. ચોથા નંબરનો બેટ્સમેન, ચોથો ફાસ્ટ બોલર કે ત્રીજો સ્પિનર અને બીજા વિકેટકીપર પર નિર્ણય થવાનો બાકી છે. આ પહેલા કોહલીએ કહ્યું હતું કે આઈપીએલના પ્રદર્શનની વર્લ્ડ કપની ટીમ પસંદગી પર કોઈ અસર પડશે નહીં. કહેવાય છે કે વર્લ્ડ કપમાં ભારતીય ટીમમાં શિખર ધવન, રોહિત શર્મા, વિરાટ કોહલી, અંબાતી રાયડુ/લોકેશ રાહુલ, એમએસ ધોની, હાર્દિક પંડ્યા, રિષભ પંત, કેદાર જાધવ, વિજય શંકર, ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી, બુમરાહનો સમાવે થાય તેવી સંભાવના છે.

ટોપ સ્ટોરી

ICC રેન્કિંગમાં જસપ્રીત બુમરાહે લગાવી લાંબી છલાંગ, બીજા સ્થાન પર પહોંચ્યો, રોહિત શર્માને નુકસાન
ICC રેન્કિંગમાં જસપ્રીત બુમરાહે લગાવી લાંબી છલાંગ, બીજા સ્થાન પર પહોંચ્યો, રોહિત શર્માને નુકસાન
બેન સ્ટોક્સ માટે IPLએ બદલ્યો નિયમ, 2027 ઓક્શન માટે બાંગ્લાદેશના 12 ખેલાડીઓ
બેન સ્ટોક્સ માટે IPLએ બદલ્યો નિયમ, 2027 ઓક્શન માટે બાંગ્લાદેશના 12 ખેલાડીઓ
IPL Auction 2027: આર્યવીર સેહવાગ, મોહિત ઉલવાએ IPL ઓક્શન માટે કરાવ્યું રજિસ્ટર, જાણો શું છે બેસ પ્રાઈઝ?
IPL Auction 2027: આર્યવીર સેહવાગ, મોહિત ઉલવાએ IPL ઓક્શન માટે કરાવ્યું રજિસ્ટર, જાણો શું છે બેસ પ્રાઈઝ?
સૂર્યવંશીની સૌથી ઝડપી બેવડી સદી, ચોગ્ગા-છગ્ગાથી જ ફટકાર્યા 196 રન, તોડ્યા અનેક રેકોર્ડ્સ
સૂર્યવંશીની સૌથી ઝડપી બેવડી સદી, ચોગ્ગા-છગ્ગાથી જ ફટકાર્યા 196 રન, તોડ્યા અનેક રેકોર્ડ્સ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | શ્રેષ્ઠદાન
Hun To Bolish | હું તો બોલીશ | ભૂવાજી ધૂણે છે કેમ?
Surat: બારડોલી ટ્રિપલ મર્ડર કેસમાં પોલીસને સફળતા, મહારાષ્ટ્રથી 1 શખ્સની અટકાયત, વીમા વિવાદની આશંકા
3 ડિસેમ્બરે બેન્ક કર્મચારીઓની દેશવ્યાપી હડતાળ, જાણો કારણ
બદ્રીનાથ દાન ચોરી બાદ SITની તપાસ સમિતિએ શું આપ્યા મંદિર મેનેજમેન્ટને સૂચનો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢ કિન્નર અખાડામાં બબાલ, ગિરનારી માતા પર ગદાથી હુમલો કરી મહામંડલેશ્વર અને મહંતો ફરાર
Junagadh: જૂનાગઢ કિન્નર અખાડામાં બબાલ, ગિરનારી માતા પર ગદાથી હુમલો કરી મહામંડલેશ્વર અને મહંતો ફરાર
IND vs NZ 2nd Test: જાડેજાની એન્ટ્રી, સિરાજ પર સસ્પેન્સ, આવી હોઈ શકે છે બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11
IND vs NZ 2nd Test: જાડેજાની એન્ટ્રી, સિરાજ પર સસ્પેન્સ, આવી હોઈ શકે છે બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11
Lalit Vasoya: પ્રફુલ પટેલની એકતાની અપીલ પર લલિત વસોયાએ ઉઠાવ્યા સવાલ, - 'સમાજના નામે રાજકીય ગંધ'
Lalit Vasoya: પ્રફુલ પટેલની એકતાની અપીલ પર લલિત વસોયાએ ઉઠાવ્યા સવાલ, - 'સમાજના નામે રાજકીય ગંધ'
Gold Price: સોના-ચાંદીમાં સતત ઘટાડો, MCX પર સોનું 1,20,500 અને ચાંદી 1,41,000ને પર
Gold Price: સોના-ચાંદીમાં સતત ઘટાડો, MCX પર સોનું 1,20,500 અને ચાંદી 1,41,000ને પર
બનાવટી દેવી-દેવતાઓની પૂજા ટાળો: વિશ્વ ઉમિયાધામમાં શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીની મોટી અપીલ
બનાવટી દેવી-દેવતાઓની પૂજા ટાળો: વિશ્વ ઉમિયાધામમાં શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીની મોટી અપીલ
રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટે આપી મોટી રાહત, HCનો CBI અને ED તપાસનો આદેશ કર્યો રદ
રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટે આપી મોટી રાહત, HCનો CBI અને ED તપાસનો આદેશ કર્યો રદ
ચૌધરી અને પાટીદાર સમાજને એક થવા જાહેર મંચ પરથી પ્રફુલ્લ પટેલની હાંકલ, શંકર ચૌધરીએ પણ આપ્યું સમર્થન!
ચૌધરી અને પાટીદાર સમાજને એક થવા જાહેર મંચ પરથી પ્રફુલ્લ પટેલની હાંકલ, શંકર ચૌધરીએ પણ આપ્યું સમર્થન!
Insurance: કાર અને બાઇક ઇન્શ્યૉરન્સ માટે સરકાર બદલી રહી છે કેટલાક નવા નિયમ, નહીં મળે પેટ્રૉલ
Insurance: કાર અને બાઇક ઇન્શ્યૉરન્સ માટે સરકાર બદલી રહી છે કેટલાક નવા નિયમ, નહીં મળે પેટ્રૉલ
Embed widget