શોધખોળ કરો
Advertisement
KXIP vs MI: પોલાર્ડની ફિફ્ટી, મુંબઈ ઈન્ડિયન્સે પંજાબને આપ્યો 187 રનનો લક્ષ્યાંક
મુંબઇ: આઇપીએલ-11ના 50મી મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબની સામે મુંબઇ ઇન્ડિયન્સે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 186 રન બનાવી. પંજાબને 187 રનનો લક્ષ્યાંક આપ્યો છે. આ પહેલા પંજાબે ટોસ જીતી પહેલા બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
મુંબઈ તરફથી કીરોન પોલાર્ડે 50 અને કૃણાલ પંડ્યા 32 રન સાથે 65 રનની ભાગીદારી નોંધાવી હતી. ત્યારે બીજી તરફ પંજાબ તરફથી એંડ્ર્યૂ ટાયએ 4 ઓવરમાં 16 રન આપી 4 વિકેટ ઝડપી હતી, પરંતુ મુંબઈ પડકારજનક સ્કોર બનાવવા સફળ રહી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દેશ
ગુજરાત
Advertisement