શોધખોળ કરો
Advertisement

Pics: કોલકતા નાઈટ રાઈડર્સની દરેક મેચમાં જોવા મળે આ ‘મિસ્ટ્રી ગર્લ’, જાણો કોણ છે ગર્લ

1/13

2/13

3/13

4/13

5/13

6/13

7/13

8/13

મેડોના ટિકજેરિયાએ પોતાના સોશિયલ પેજ પર હોટ તસવીરો પણ શેર કરી છે.
9/13

IPL 2018ની સિઝનમાં ઘણી મિસ્ટ્રી ગર્લ જોવા મળી હતી જેના કારણે તે ચર્ચામાં રહી હતી. જોકે મિસ્ત્રી ગર્લ પેવેલિયનમાં પોતાની કાતિલ અદાઓથી ચાહકોને ઘાયલ કરતી પણ જોવા મળી હતી.
10/13

મેડોના તે સમયે ચર્ચામાં આવી હતી જ્યારે તે 2011માં ગ્રાન્ડ પિક્સ ગ્રિડ ગર્લ કોન્ટેસ્ટની વિનર બની હતી. મેડોના દિગ્ગજ કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય સાથે કામ કરી ચુકી છે.
11/13

મેડોના ટિકજેરિયા કોલકાતા નાઈટ રાઇડર્સની એન્કર છે, જેને કારણે તે અવાર-નવાર ટીમ સાથે જોવા મળી રહી છે. ફિટનેસની દીવાની મેડોના મોડલ, એક્ટર અને એક સારી કોરિયોગ્રાફર પણ છે. તે સોશિયલ મીડિયા પર એક્ટિવ નજરે પડે છે અને ઇસ્ટાગ્રામ પર તેના 20 હજારથી વધુ ફોલોઅર્સ છે.
12/13

મેડોના ટિકજેરિયા કોલકતા નાઈટ રાઈડર્સની મેચમાં જોવા મળતાં લોકો વિચારમાં પડી ગયા હતાં. જોકે બાદમાં માલૂમ પડ્યું હતું કે આ કોલકતા નાઈટ રાઈડર્સની એન્કર છે. મેચમાં તે ઘણીવાર પોઝ પણ આપતી જોવા મળી હતી.
13/13

મુંબઈ: IPL 2018માં કોલકાતા નાઈટ રાઇડર્સે 9માંથી 5 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. કોલકાતાની મેચમાં અવાર-નવાર એક યુવતી જોવા મળી રહી છે, જે ઘણાં લોકો માટે મિસ્ટ્રી ગર્લ બની ચુકી છે. ઘણાં લોકો તેના વિશે જાણવા માટે ઉત્સુક છે. આ યુવતીનું નામ મેડોના ટિકજેરિયા છે. જે કોલકાતા નાઈટ રાઈડર્સની એન્કર છે.
Published at : 05 May 2018 12:31 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
એસ્ટ્રો
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement
