શોધખોળ કરો
Advertisement
રોયલ ચેલેન્જર્સ બેંગલોર-સનરાઈઝ હૈદરાબાદની મેચમાં જોવા મળી આ ખૂબસૂરત યુવતી? ઓળખો કોણ છે આ મિસ્ટ્રી ગર્લ?
ઘણાં ચાહકો તો આ મિસ્ટ્રી ગર્લને સાઉથ અભિનેત્રી પૂજા બાજવા કહી રહ્યા છે. પરંતુ આ પૂજા બાજવા નથી. જોકે હજુ સુધી આ મિસ્ત્રી ગર્લ વિષે કંઈ જાણવા મળ્યું નથી. જોકે ઈન્ટાગ્રામ પર દીપિકા નામના એકાઉન્ટમાં બધી તસવીરો પોસ્ટ કરવામાં આવી છે.
નવી દિલ્હી: રોયલ ચેલેન્જર્સ બેંગલોરે સનરાઈઝ હૈદરાબાદને ચાર વિકેટે પરાજય આપીને આઈપીએલ-12માં પોતાનું અભિયાન જીતની સાથે પૂર્ણ કર્યું હતું. જોકે આ હારના કારણે હૈદરાબાદ સકંટમાં મુકાઈ ગઈ છે. આરસીબી તરફથી શિમરોન હેટમેયર (75) અને ગુરકીરત સિંહ માન (65)એ શાનદાર અડધી સદી ફટકારી હતી.
આ મેચ દરમિયાન એક મિસ્ટ્રી ગર્લ ચર્ચાનો વિષય બની હતી જ્યારે કેમેરાની નજર તેની પર પડી હતી. ત્યાર બાદ આ મિસ્ત્રી ગર્લની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. આ ઘટના ત્યારે બની જ્યારે આરસીબીની બેટિંગ દરમિયાન 17.3 ઓવરમાં શિમરન હેટમેયર બેટિંગ કરી રહ્યો હતો.
ઓવરના ત્રીજા બોલ પર હેટમેયરે રાશિદ ખાનની ઓવરમાં શાનદાર છગ્ગો ફટકાર્યો હતો. ત્યારે આરસીબીના ચાહકોમાં ખુશીની લહેર જોવા મળી હતી. આ દરમિયાન ટીવી કેમેરાની નજર આ મિસ્ટ્રી ગર્લ પર પડી હતી.
ઘણાં ચાહકો તો આ મિસ્ટ્રી ગર્લને સાઉથ અભિનેત્રી પૂજા બાજવા કહી રહ્યા છે. પરંતુ આ પૂજા બાજવા નથી. જોકે હજુ સુધી આ મિસ્ત્રી ગર્લ વિષે કંઈ જાણવા મળ્યું નથી. જોકે ઈન્ટાગ્રામ પર દીપિકા નામના એકાઉન્ટમાં બધી તસવીરો પોસ્ટ કરવામાં આવી છે. ફોટો જોઈને એવું લાગી રહ્યું છે કે આ મિસ્ટ્રી ગર્લ પોતાના પરિવારની સાથે મેચ જોવા આવી હતી અને આરસીબીને સપોર્ટ કરી રહી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement