શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Nadal Wins: રાફેલ નડાલે જીત્યો ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ, ફાઈનલમાં  Daniil Medvedev ને હરાવી 21 ગ્રાન્ડ સ્લેમ જીત્યો

રવિવારે ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં સ્પેનના રાફેલ નડાલે  ફ્રાન્સના ડેનિલ મદવેદેવને હરાવીને જીત મેળવી હતી.

Australian Open 2022, Men's Final Rafeal Nadal vs Deniil Medvedev:  રવિવારે ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં સ્પેનના રાફેલ નડાલે  ફ્રાન્સના ડેનિલ મદવેદેવને હરાવીને જીત મેળવી હતી. આ નડાલનું 21મું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ છે. સ્વિટ્ઝર્લેન્ડના રોજર ફેડરર અને સર્બિયાના નોવાક જોકોવિચે 20-20 ગ્રાન્ડ સ્લેમ જીત્યા છે. નડાલ ફાઈનલ મેચમાં મેદવેદેવ સામે 2-0થી પરાજય થયો હતો, ત્યારબાદ તેણે જોરદાર વાપસી કરી હતી અને સતત ત્રણ સેટ જીતીને ઈતિહાસ રચ્યો હતો. આ પહેલા ઓપન એરા ટેનિસમાં કોઈ પણ ખેલાડી ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં બે સેટથી પાછળ રહીને એક પણ ગેમ જીતી શક્યો ન હતો.

રાફેલ નડાલે ટોસ જીતીને સર્વ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ સેટમાં વિશ્વના બીજા નંબરના ડેનિલ મેદવેદેવે શાનદાર રમત બતાવી અને રાફેલ નડાલને કોઈ તક આપી ન હતી. મેદવેદેવે શરૂઆતનો સેટ 6-2થી પોતાના નામે લીધો હતો. બીજા સેટમાં નડાલે પુનરાગમન કર્યું અને 5-3ની સરસાઈ મેળવી લીધી. આ પછી મેદવેદેવે શાનદાર રમત દેખાડી અને સેટ ટાઇ થયો. ટાઈબ્રેકર 7-5થી જીત્યા બાદ મેદવેદેવે બીજો સેટ જીતી લીધો હતો.

ત્રીજા સેટમાં નડાલ તેની જાણીતી શૈલીમાં રમતા જોવા મળ્યો હતો અને ત્રીજો સેટ 6-4થી જીતીને ફાઇનલમાં બની રહ્યો હતો. નડાલે ચોથા સેટમાં મેદવેદેવ પાસેથી બે સર્વિસ બ્રેક લીધા અને જીત સાથે મેચ બરાબરી કરી. ઓસ્ટ્રેલિયન ઓપન ફાઈનલના અંતિમ સેટમાં મેદવેદેવે પુનરાગમન કર્યું અને 2-1ની સરસાઈ મેળવી. આગલી બે ગેમમાં શાનદાર રમત બતાવતા નડાલે જીત સાથે 3-2ની લીડ મેળવી હતી.

આ ફાઈનલ પહેલા વિશ્વના પાંચમા નંબરના ખેલાડી રાફેલ નડાલ, સ્વિટ્ઝર્લેન્ડના રોજર ફેડરર અને સર્બિયાના નોવાક જોકોવિચે 20-20 ગ્રાન્ડ સ્લેમ જીત્યા હતા. આ ટાઇટલ સાથે નડાલે બંને દિગ્ગજોને પાછળ છોડી દીધા અને 21મું ટાઇટલ જીત્યું. અમેરિકાના પેટ સામ્પ્રાસે 14 અને ઓસ્ટ્રેલિયાના રોય ઇમર્સને 12 ટાઇટલ જીત્યા છે. રાફેલ નડાલ ટેનિસ ઇતિહાસનો ચોથો ખેલાડી બન્યો છે જેણે ઓછામાં ઓછા બે વખત દરેક ગ્રાન્ડ જીત્યો હોય.

21મું ગ્રાન્ડ સ્લેમ ખિતાબ
આ પહેલા સ્પેનિશ ખેલાડીએ 20 ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યા હતા. 2005માં ફ્રેન્ચ ઓપન જીતીને પ્રથમ ગ્રાન્ડ સ્લેમ જીતનાર રાફેલ નડાલે 13 ફ્રેન્ચ ઓપન ટાઇટલ જીત્યા છે. નડાલે વર્ષ 2008 અને 2010માં વિમ્બલ્ડનનો ખિતાબ જીત્યો હતો અને ચાર વખત યુએસ ઓપન પણ જીત્યો હતો. રાફેલ નડાલે ઓસ્ટ્રેલિયન ઓપન 2022ની ફાઇનલમાં ફ્રાન્સના ડેનિલ મેદવેદેવને હરાવીને 21 ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Cyclone: તમિલનાડુ પર તોફાનનો ખતરો, ત્રણ દિવસ ભારે વરસાદની ચેતવણી, NDRFની 17 ટીમો તૈનાત
Cyclone: તમિલનાડુ પર તોફાનનો ખતરો, ત્રણ દિવસ ભારે વરસાદની ચેતવણી, NDRFની 17 ટીમો તૈનાત
Bajrang Punia: NADAની મોટી કાર્યવાહી, ડોપિંગ કેસમાં બજરંગ પૂનિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ
Bajrang Punia: NADAની મોટી કાર્યવાહી, ડોપિંગ કેસમાં બજરંગ પૂનિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ
‘સગાઇ કરી શારીરિક સંબંધ બાંધ્યા અને...’, ભારતના દિગ્ગજ ક્રિકેટરના સાળા પર દુષ્કર્મનો આરોપ
‘સગાઇ કરી શારીરિક સંબંધ બાંધ્યા અને...’, ભારતના દિગ્ગજ ક્રિકેટરના સાળા પર દુષ્કર્મનો આરોપ
'ગૌતમ, સાગર અદાણી અને વિનીત જૈન પર અમેરિકામાં નથી લાગ્યો લાંચનો આરોપ', અદાણી ગ્રુપનું નિવેદન
'ગૌતમ, સાગર અદાણી અને વિનીત જૈન પર અમેરિકામાં નથી લાગ્યો લાંચનો આરોપ', અદાણી ગ્રુપનું નિવેદન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Murder Case: મોતીવાડા હત્યા કેસમાં  સાયકો કિલરને સાથે રાખી પોલીસનું રિકન્સ્ટ્રક્શનHun To Bolish : હું તો બોલીશ : ખનીજ માફિયાના બાપનો પર્દાફાશHun To Bolish : હું તો બોલીશ : સમાજના નામે સંગ્રામ કેમ?Ahmedabad News: નિકોલમાં બાળકી સાથે બળાત્કાર અને હત્યાનો પ્રયાસ કરનાર આરોપી ઝડપાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyclone: તમિલનાડુ પર તોફાનનો ખતરો, ત્રણ દિવસ ભારે વરસાદની ચેતવણી, NDRFની 17 ટીમો તૈનાત
Cyclone: તમિલનાડુ પર તોફાનનો ખતરો, ત્રણ દિવસ ભારે વરસાદની ચેતવણી, NDRFની 17 ટીમો તૈનાત
Bajrang Punia: NADAની મોટી કાર્યવાહી, ડોપિંગ કેસમાં બજરંગ પૂનિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ
Bajrang Punia: NADAની મોટી કાર્યવાહી, ડોપિંગ કેસમાં બજરંગ પૂનિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ
‘સગાઇ કરી શારીરિક સંબંધ બાંધ્યા અને...’, ભારતના દિગ્ગજ ક્રિકેટરના સાળા પર દુષ્કર્મનો આરોપ
‘સગાઇ કરી શારીરિક સંબંધ બાંધ્યા અને...’, ભારતના દિગ્ગજ ક્રિકેટરના સાળા પર દુષ્કર્મનો આરોપ
'ગૌતમ, સાગર અદાણી અને વિનીત જૈન પર અમેરિકામાં નથી લાગ્યો લાંચનો આરોપ', અદાણી ગ્રુપનું નિવેદન
'ગૌતમ, સાગર અદાણી અને વિનીત જૈન પર અમેરિકામાં નથી લાગ્યો લાંચનો આરોપ', અદાણી ગ્રુપનું નિવેદન
PAN Update: નવા પાન કાર્ડને લઇને નાણામંત્રાલયે આપ્યા તમામ સવાલના જવાબ, પાનકાર્ડ ધારકોએ જાણવા જરૂરી
PAN Update: નવા પાન કાર્ડને લઇને નાણામંત્રાલયે આપ્યા તમામ સવાલના જવાબ, પાનકાર્ડ ધારકોએ જાણવા જરૂરી
Islamabad: ઇસ્લામાબાદમાં રેન્જર્સે ઇમરાન સમર્થકો પર વરસાવી ગોળીઓ, 12 લોકોના મોત, 47 ઇજાગ્રસ્ત
Islamabad: ઇસ્લામાબાદમાં રેન્જર્સે ઇમરાન સમર્થકો પર વરસાવી ગોળીઓ, 12 લોકોના મોત, 47 ઇજાગ્રસ્ત
Pakistan: ચેમ્પિયન ટ્રોફી અગાઉ પાકિસ્તાનની ફજેતી, સીરિઝ વચ્ચે છોડીને ઘરે પરત ફરશે શ્રીલંકાની ટીમ
Pakistan: ચેમ્પિયન ટ્રોફી અગાઉ પાકિસ્તાનની ફજેતી, સીરિઝ વચ્ચે છોડીને ઘરે પરત ફરશે શ્રીલંકાની ટીમ
Israel: હિઝબુલ્લાહ-ઇઝરાયલ વચ્ચે યુદ્ધ અટક્યું, નેતન્યાહૂએ સીઝફાયરની કરી જાહેરાત
Israel: હિઝબુલ્લાહ-ઇઝરાયલ વચ્ચે યુદ્ધ અટક્યું, નેતન્યાહૂએ સીઝફાયરની કરી જાહેરાત
Embed widget