શોધખોળ કરો
Nidahas Trophy: ટીમ ઇન્ડિયાએ બીજી T-20 મેચમાં બાંગ્લાદેશને 6 વિકેટથી હરાવ્યું, શિખર ધવનની અડધી સદી
1/4

બાંગ્લાદેશ તરફથી લિટન દાસે સર્વાધિક 34 રન બનાવ્યા હતા. તે સિવાય શબ્બીર રહેમાને 30 રન બનાવ્યા હતા. ચોથી મેચ શ્રીલંકા અને ભારત વચ્ચે 12 માર્ચે રમાશે.
2/4

રોહિત શર્મા 17 રન બનાવી મુસ્તાફિઝુરની ઓવરમાં બોલ્ડ થયો હતો. રિષભ પંત પણ 7 રન બનાવી રુબેલની ઓવરમાં કેચ આઉટ થયો હતો. રૈના 28 રન, મનીષ પાંડેએ 27 રન બનાવ્યા હતા.
Published at : 08 Mar 2018 07:40 PM (IST)
View More























