અક્ષર પટેલના શાનદાર પ્રદર્શનના કારણે ડરહામે ગ્લેમરગનને એક ઇનિંગ અને 30 રનથી હાર આપી હતી.
2/3
ગ્લેમરગન અને ડરહમ વચ્ચે રમાયેલી મેચમાં પટેલે ડરહામ વતી રમતા 95 રનની ઈનિંગ રમી હતી. જેમાં તેણે 12 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. આ ઉપરાંત બોલિંગમાં તેણે 3 વિકેટ લીધી હતી.
3/3
લંડનઃ ચેતેશ્વર પૂજારા, ઈશાંત શર્મા અને રવિચંદ્રન અશ્વિન બાદ વધુ એક ભારતીય ક્રિકેટરે કાઉન્ટી ક્રિકેટમાં ધમાલ મચાવી છે. ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર અક્ષર પટેલે કાઉન્ટી ચેમ્પિયનશિપ ડિવિઝન 2ની ડેબ્યૂ મેચમાં ધમાકેદાર પ્રદર્શન કર્યું છે.