એલેક્સ હેલ્સે જાય રિચર્ડસનને 46મી ઓવરમાં છગ્ગો ફટકારીને ટીમને 444 રનના આ પહેલાના રેકોર્ડને પાર પહોંચાડ્યા હતા. આ પહેલાનો રેકોર્ડ પણ ઇંગ્લેન્ડના નામે હતો, જે 2016માં પાકિસ્તાન વિરૂદ્ધ ટ્રેન્ટ બ્રિજમાં 3 વિકેટ ગુમાવીને 444 રન બનાવ્યા હતા.
5/5
નવી દિલ્હીઃ વનડે રેન્કિંગમાં નંબર-1 ટીમ ઇંગ્લેન્ડે ઈતિહાસ રચી દીધો છે. ઇંગ્લેન્ડે પુરોષોની વનડે ક્રિકેટમાં સૌથી મોટો સ્કોર બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેણે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 6 વિકેટ ગુમાવીને 481 રન બનાવ્યા.