શોધખોળ કરો

Paris Olympics 2024 માં AI નો જલવો, સ્ટ્રીમિંગ હોય કે પરફોર્મન્સ ટ્રેકિંગ, દરેક વસ્તુમાં કરી રહ્યું છે મદદ

Olympic Games: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ની દુનિયામાં એક પછી એક નવા અપડેટ્સ આવતા રહે છે. દરમિયાન તે પ્રકાશમાં આવ્યું છે કે પેરિસ ઓલિમ્પિક્સ 2024 માં AIનો વ્યાપકપણે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે

Paris Olympic Games 2024: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ની દુનિયામાં એક પછી એક નવા અપડેટ્સ આવતા રહે છે. દરમિયાન તે પ્રકાશમાં આવ્યું છે કે પેરિસ ઓલિમ્પિક્સ 2024 માં AIનો વ્યાપકપણે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી એટલે કે IOC એ એપ્રિલ મહિનામાં ઓલિમ્પિકને લઈને AI એજન્ડા રજૂ કર્યો હતો, જે હવે પેરિસ ઓલિમ્પિક ગેમ્સ દરમિયાન મહત્વની ભૂમિકા ભજવી રહી છે. એક્ટિવિટી ટ્રેકર્સ હોય કે સાયબર ગુનાઓ રોકવા, ઓલિમ્પિકમાં દરેક વસ્તુ માટે AIનો ઉપયોગ કરવામાં આવે છે.

પેરિસ ઓલિમ્પિક્સ 2024ની પ્રસારણ સેવા માટે પણ AIનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને હાઇલાઇટ વીડિયો પણ બનાવવામાં આવી રહ્યા છે. ઓલિમ્પિક સમિતિએ પ્રસારણ માટે વિશ્વવ્યાપી ઓલિમ્પિક પાર્ટનર અલીબાબા સાથે ભાગીદારી કરી છે. અલીબાબા તેમાં મલ્ટી કેમેરા રિપ્લે સિસ્ટમ આપે છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ મલ્ટી કેમેરા AI પાવર સાથે આવે છે.

પહેલીવાર AI ની મદદથી ડેટા થશે કેપ્ચર 
ઓલિમ્પિક ગેમ્સમાં AIના ઉપયોગ અંગે IOCના પ્રમુખ કહે છે કે AIનો ઉપયોગ ઓલિમ્પિક ગેમ્સને વધુ ટકાઉ બનાવશે. આ પહેલીવાર છે જ્યારે AIની મદદથી ડેટા કેપ્ચર કરવામાં આવશે અને એનર્જીનું પણ સંચાલન કરવામાં આવશે.

AI પાવર મૉનિટરિંગ સિસ્ટમ (AI Power Monitoring System) એથ્લીટના હિસાબે ડિઝાઇન કરવામાં આવી છે જેથી કરીને તેને ઓનલાઈન ધમકીઓથી સુરક્ષિત કરી શકાય. આમાં AI સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ દ્વારા આવતા સંદેશાઓ પર નજર રાખે છે અને જો તેને કંઈક ખોટું લાગે તો તેને રમતવીરથી દૂર રાખે છે. IOCનું કહેવું છે કે AI માત્ર પેરિસ ઓલિમ્પિક સુધી મર્યાદિત નથી પરંતુ તે ભવિષ્યની ઓલિમ્પિક રમતોમાં પણ સુધારો કરવા જઈ રહ્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi New CM: આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી, અરવિંદ કેજરીવાલે રજૂ કર્યો પ્રસ્તાવ

PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી

ગરીબ કલ્યાણથી લઇને લખપતિ દીદી સુધી, અમિત શાહે રજૂ કર્યું મોદી સરકાર 3.0ના 100 દિવસનું રિપોર્ડ કાર્ડ

PM Modi Birthday: PM મોદી આ રીતે ઉજવશે પોતાનો જન્મદિવસ, આ રાજ્યની મહિલાઓને દર વર્ષે મળશે 10,000 રૂપિયા

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો આતંકHun To Bolish | હું તો બોલીશ | દારૂડિયા ડ્રાઈવરના ભરોસે વિદ્યાર્થીઓPM Modi In Ahmedabad | આપણે ગુજરાતમાં હિન્દી ચાલે કાં..., અમદાવાદમાં મોદીએ લોકોને કેમ કહ્યું આવું?Vande Metro Train | દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન પહોંચી ભૂજ, જુઓ અંદરનો નજારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi New CM: આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી, અરવિંદ કેજરીવાલે રજૂ કર્યો પ્રસ્તાવ
Delhi New CM: આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી, અરવિંદ કેજરીવાલે રજૂ કર્યો પ્રસ્તાવ
PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
ગરીબ કલ્યાણથી લઇને લખપતિ દીદી સુધી, અમિત શાહે રજૂ કર્યું મોદી સરકાર 3.0ના 100 દિવસનું રિપોર્ડ કાર્ડ
ગરીબ કલ્યાણથી લઇને લખપતિ દીદી સુધી, અમિત શાહે રજૂ કર્યું મોદી સરકાર 3.0ના 100 દિવસનું રિપોર્ડ કાર્ડ
PM Modi Birthday: PM મોદી આ રીતે ઉજવશે પોતાનો જન્મદિવસ, આ રાજ્યની મહિલાઓને દર વર્ષે મળશે 10,000 રૂપિયા
PM Modi Birthday: PM મોદી આ રીતે ઉજવશે પોતાનો જન્મદિવસ, આ રાજ્યની મહિલાઓને દર વર્ષે મળશે 10,000 રૂપિયા
PM Modi Birthday Live Updates: મુખ્યમંત્રીએ રાજભવનમાં PM મોદીને પાઠવી જન્મદિવસની શુભેચ્છા, ગિફ્ટમાં આપ્યું પુસ્તક

RRB NTPC 2024 : ભારતીય રેલવેમાં 11,000થી વધુ પદો પર બહાર પડી ભરતી, જાણો કેટલો મળશે પગાર?

PM Modi birthday: ભારતના ત્રણ વખતના PM, ચાર વખત ગુજરાતના CM રહ્યા, જાણો PM મોદીની રાજકીય સફર

Gujarat Rain Forecast: ગુજરાતના 27 જિલ્લામાં આજે વરસાદનું અનુમાન, હવામાન વિભાગની આગાહી

Embed widget