શોધખોળ કરો

Tokyo State Emergency: કોરોનાના કારણે ટોકયોમાં લગાવાઈ ઈમરજન્સી, પ્રધાનમંત્રીએ કરી જાહેરાત

કોરોના વાયરસના વધતાં મામલાને જોતા જાપાનના પ્રધાનમંત્રીએ ઈરમજન્સી લગાવ્યાની જાહેરાત કરી છે.

Tokyo State Emergency: જાપાનની રાજધાની ટોક્યોમાં 23 જુલાઈથી ઓલિમ્પિક શરૂ થવા જઈ રહી છે. પરંતુ કોરોના વાયરસના મામલા વધતાં જાપાન સરકાર અને ઓલિમ્પિકનું આયોજન કરનારા આયોજકોની મુશ્કેલી વધી ગઈ છે. કોરોના વાયરસના વધતાં મામલાને જોતા જાપાનના પ્રધાનમંત્રીએ ઈરમજન્સી લગાવ્યાની જાહેરાત કરી છે.

બુધવાર સાંજથી જ ટોક્યોમાં ઈમરજન્સી લગાવવાની ખબર સામે આવી રહી છે. જાપાનના પીએમ યોશિહિદે સુગાએ જાહેર કરી કે ટોક્યો શહેરમાં 12 જુલાઈથી 22 ઓગસ્ટ સુધી ઈમરજન્સી લાગુ રહેશે. આ પહેલા એક્સપર્ટ્સ સાથે થયેલી બેઠકમાં સરકારી અધિકારીએ સોમવારથી 22 ઓગસ્ટ સુધી ઈમરજન્સી લાગુ કરવાનો પ્રસ્તાવ રાખ્યો હતો.

કોરોના વાયરસના કારણે ઓલિમ્પિક રમતોત્સવનું આયોજન પહેલા જ એક વર્ષ માટે ટાળવામાં આવ્યું હતું. જાપાનની સરકારે ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને કેટલાક કડક ફેંસલા લીધા છે. જે અંતર્ગત વિદેશી દર્શકોને મદાન પર એન્ટ્રી નહીં મળે.

છેલ્લા એક સપ્તાહથી રોજના સરેરાશ 663 કેસ

છેલ્લા 19 દિવસમાં ટોક્યોમાં સતત કોરોના વાયરસના મામલા વધી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહથી દરોરજના સરેરાશ 663 મામલા સામે આવી રહ્યા છે. બુધવારે ટોક્યોમાં કોરોના વાયરસથી બે લોકોના મોત થયા હતા ઉપરાંત 20 મામલા પણ નોંધાયા હતા. જે 13 મે બાદ એક દિવસમાં આવેલા સૌથી વધારે મામલા છે.

ભારતમાં કોરોનાની શું છે સ્થિતિ

દેશમાં સતત 11મા દિવસે 50 હજારથી ઓછા કેસ નોંધાયા હતા. પરંતુ આ દરમિયાન દેશમાં  સતત બીજા દિવસે કોરોનાના કેસ વધતાં ફફડાટ ફેલાયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા 45,892 કેસ નોંધાયા છે. જેની સામે આજે ડિસ્ચાર્જ લોકોની સંખ્યા ઘટી હતી. આજે 44,291 લોકો ડિસ્ચાર્જ થયા હતા અને 817 લોકોના મોત થયા હતા. બુધવારે દેશમાં  43,733 નવા કેસ નોંધાયા હતા અને 47,240 લોકો સાજા થયા હતા.  દેશમાં કુલ રિકવરી રેટ 97 ટકાને પાર થઈ ગયો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ

કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી

IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ

Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા

યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત

બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?

દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

Embed widget