શોધખોળ કરો
કારમી હાર બાદ પાકિસ્તાનની ઉડી મજાક, સોશિયલ મીડિયા પર વાયરલ થઇ આવી Funny તસવીરો
ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં ભારતે 89 રને પાકિસ્તાનને માત આપી, આ સાથે જ ભારતે વર્લ્ડકપમાં સતત અજય રહેવાનો (સાત જીત સાથે) પાકિસ્તાન પર રેકોર્ડ પણ બનાવી દીધો છે

નવી દિલ્હીઃ વર્લ્ડકપ 2019માં ગઇકાલે ટૂર્નામેન્ટની સૌથી હાઇવૉલ્ટેજ મેચ રમાઇ, ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં ભારતે 89 રને પાકિસ્તાનને માત આપી, આ સાથે જ ભારતે વર્લ્ડકપમાં સતત અજય રહેવાનો (સાત જીત સાથે) પાકિસ્તાન પર રેકોર્ડ પણ બનાવી દીધો છે. પાકિસ્તાની હાર થતાં મેચ બાદ સોશ્યલ મીડિયા પર કેપ્ટન સરફરાજ અહેમદ અને પાકિસ્તાની ટીમને જબરદસ્ત મજાક ઉડી રહી છે.
પાકિસ્તાને ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય લીધો અને ભારતેને બેટિંગ માટે આમંત્રણ આપ્યુ હતુ. ભારતે પહેલા બેટિંગ કરતાં 50 ઓવરમાં 5 વિકટે 336 રનનો જંગ સ્કૉર ખડકી દીધો, જવાબમાં પાકિસ્તાની ટીમ 40 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને માત્ર 212 રન બનાવી શકી. ડકવર્થ લૂઇસના નિયમ પ્રમાણે પાકિસ્તાની ભારતથી 89 રન દુર હતુ જેના કારણે ભારતને 89 રનથી જીત મળી હતી. ભારતની જીત અને પાકિસ્તાની હારને લઇને સોશ્યલ મીડિયા પર પાકિસ્તાની ટીમની જબરદસ્ત મજાક ઉડાવવામાં આવી રહી છે. જેની કેટલીક તસવીરો અહીં છે.

વધુ વાંચો