શોધખોળ કરો

PAK vs SL: T20 ઇન્ટરનેશનલમાં હેટ્રિક લેનાર સૌથી યુવા બોલર બન્યો પાકિસ્તાનનો હસનૈન

અગાઉ અફઘાનિસ્તાનના સ્ટાર લેગ સ્પિનર રાશિદ ખાન ટી-20 ઇન્ટરનેશનલમાં હેટ્રિક લેનાર સૌથી યુવા બોલર હતો.

નવી દિલ્હીઃ પાકિસ્તાનનો મોહમ્મદ હસનૈન ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં હેટ્રિક લેનાર સૌથી યુવા બોલર બની ગયો છે. તેણે શનિવારે શ્રીલંકા સામે લાહોર ગદ્દાફી સ્ટેડિયમમાં રમાયેલી ટી-20 મેચમાં ભનુકા રાજપક્ષે (32), દાસુન શનાકા (17) અને શેશન જયસૂર્યા (2)ને આઉટ કરી આ સિદ્ધિ હાંસલ કરી છે. હસનૈન અગાઉ અફઘાનિસ્તાનના સ્ટાર લેગ સ્પિનર રાશિદ ખાન ટી-20 ઇન્ટરનેશનલમાં હેટ્રિક લેનાર સૌથી યુવા બોલર હતો. રાશિદે 20  વર્ષ 5 મહિના 10 દિવસની ઉંમરમાં આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. 19 વર્ષ 183 દિવસના આ યુવા ઝડપી બોલરનું પ્રદર્શન તેમની ટીમને જીત અપાવી શક્યું નહોતું. પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં પાંચ વિકેટ પર 165 રન બનાવ્યા હતા. ત્યારબાદ પાકિસ્તાન ટીમ ફક્ત 101 રન બનાવી ઓલઆઉટ થઇ ગઇ હતી. હસનૈન પોતાની બીજી જ ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમી રહ્યો હતો. તેણે ચાર ઓવરમાં 37 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. હસનૈને 16મી ઓવરમાં અંતિમ બોલ પર રાજપક્ષેની વિકેટ લીધી હતી. બાદમાં 19મી ઓવરના પ્રથમ બે બોલ પર તેણે વિકેટ ઝડપી હતી. જ્યારે ટી-20 ઇન્ટરનેશનલમાં હેટ્રિક લેનાર હસનૈન પાકિસ્તાનનો બીજો બોલર છે. આ અગાઉ ફહીમ અશરફે ઓક્ટોબર 2017માં શ્રીલંકા વિરુદ્ધ હેટ્રિક ઝડપી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Women T20 WC: જેમિમાહ-પૂજાના શાનદાર પ્રદર્શનથી જીતી ભારતીય ટીમ, વોર્મ-અપ મેચમાં વેસ્ટ ઇન્ડિઝને 20 રનથી હરાવ્યું

Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?

IRE vs SA: અફઘાનિસ્તાન બાદ આયરલેન્ડે પણ કર્યો ઉલટફેર, સાઉથ આફ્રિકાને બીજી ટી-20માં હરાવ્યું

આગામી બે મહિનામાં IPO મચાવશે ધમાલ, Hyundai, Swiggy સહિતની આ કંપનીઓ એકઠા કરશે 60000 કરોડ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મોતનો હાઈવેHun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો ખૌફJunagadh Heavy Rains | જૂનાગઢમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.....Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Women T20 WC: જેમિમાહ-પૂજાના શાનદાર પ્રદર્શનથી જીતી ભારતીય ટીમ, વોર્મ-અપ મેચમાં વેસ્ટ ઇન્ડિઝને 20 રનથી હરાવ્યું
Women T20 WC: જેમિમાહ-પૂજાના શાનદાર પ્રદર્શનથી જીતી ભારતીય ટીમ, વોર્મ-અપ મેચમાં વેસ્ટ ઇન્ડિઝને 20 રનથી હરાવ્યું
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
IRE vs SA: અફઘાનિસ્તાન બાદ આયરલેન્ડે પણ કર્યો ઉલટફેર, સાઉથ આફ્રિકાને બીજી ટી-20માં હરાવ્યું
IRE vs SA: અફઘાનિસ્તાન બાદ આયરલેન્ડે પણ કર્યો ઉલટફેર, સાઉથ આફ્રિકાને બીજી ટી-20માં હરાવ્યું
આગામી બે મહિનામાં IPO મચાવશે ધમાલ, Hyundai, Swiggy સહિતની આ કંપનીઓ એકઠા કરશે 60000 કરોડ
આગામી બે મહિનામાં IPO મચાવશે ધમાલ, Hyundai, Swiggy સહિતની આ કંપનીઓ એકઠા કરશે 60000 કરોડ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ

Durga Chalisa: નવરાત્રિમાં કરવા માંગો છો દુર્ગા ચાલીસાનો પાઠ, જાણી લો તમામ નિયમો, દૂર થશે મુશ્કેલીઓ

આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO

HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?

Embed widget