શોધખોળ કરો

IPLમાં રમી રહેલ આ ગુજરાતી ક્રિકેટરના પિતા છે હોસ્પિટલમાં, મેચ બાદ તરત પહોંચી જાય છે અમદાવાદ

આરસીના વિકેટકીપર બેટ્સમેન પાર્થિવ પટેલ હાલમાં ખૂબ જ તણાવમાં જીવી રહ્યા છે. તેને આઈપીએલ 2019માં પોતાની ટીમ અને બીમાર પિતા બન્નેને પોતાની સેવાઓ આપવી પડી હી છે.

નવી દિલ્હીઃ આરસીના વિકેટકીપર બેટ્સમેન પાર્થિવ પટેલ હાલમાં ખૂબ જ તણાવમાં જીવી રહ્યા છે. તેને આઈપીએલ 2019માં પોતાની ટીમ અને બીમાર પિતા બન્નેને પોતાની સેવાઓ આપવી પડી હી છે. પાર્થિવ પટેલના પિતા બ્રેન હેમરેજને કારણે ફેબ્રુઆરીથી અમદાવાદની એક હોસ્પિટલમાં ભરતી છે. આ કારણે પાર્થિવ પટેલ મેચ પૂર્ણ થયા બાદ અમદાવાદ આવે છે અને શરૂ થયા પહેલા પરત જાય છે. ટીમ તરફથી તેને આ માટે વિશેષ પરવાગની આપવામાં આવી રહી છે. IPLમાં રમી રહેલ આ ગુજરાતી ક્રિકેટરના પિતા છે હોસ્પિટલમાં, મેચ બાદ તરત પહોંચી જાય છે અમદાવાદ ફેબ્રુઆરીની શરૂઆતમાં પાર્થિવ પટેલે ટ્વિટર પર પિતાનાં સ્વાસ્થ્યને લઇને લખ્યું હતુ કે, ‘કૃપા કરીને મારા પિતા માટે પ્રાર્થના કરો. તેઓ બ્રેન હેમરેજનો સામનો કરી રહ્યા છે.’ હવે 2 મહિનાથી વધારે સમય થઇ ચુક્યો છે, પરંતુ તેના પિતાનું સ્વાસ્થ્ય સુધર્યું નથી. તેઓ અત્યારે ICUમાં છે અને કોમામાં અંદર-બહાર થતા રહે છે. પાર્થિવ પટેલ દરેક મેચ પતાવ્યા બાદ અમદાવાદ આવે છે અને મેચ ચાલુ થાય તે પહેલા ટીમ સાથે જોડાય છે. IPLમાં રમી રહેલ આ ગુજરાતી ક્રિકેટરના પિતા છે હોસ્પિટલમાં, મેચ બાદ તરત પહોંચી જાય છે અમદાવાદ પાર્થિવ પટેલે કહ્યું કે, “જ્યારે હું રમી રહ્યો હોઉં છું તો મારા મગજમાં કંઇપણ ચાલતુ નથી, પરંતુ એકવાર મેચ પૂર્ણ થયા બાદ મારું દિલ ઘરે પહોંચી જાય છે. દિવસની શરૂઆત પિતાનું સ્વાસ્થ્ય પુછવાથી થાય છે. ડૉક્ટર્સ સાથે સંપર્કમાં રહેતા રહેતા કેટલીકવાર મારે મહત્વપૂર્ણ નિર્ણય લેવા પડે છે.” તેણે કહ્યું કે, “મને યાદ છે કે એદ દિવસ પિતા અચાનક પડી ગયા, ત્યારથી 12 દિવસ હું તેમની સાથે ICUમાં હતો. હું 10 દિવસ સુધી ઘરે પણ નહોતો જઇ શક્યો. ત્યારે મુશ્તાકઅલી ટૂર્નામેન્ટ ચાલી રહી હતી અને હું ઘણી મેચો રમી શક્યો નહોતો.”

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Embed widget