શોધખોળ કરો
સાનિયા મિર્ઝાએ કરી બેબી શાવર પાર્ટી, તસવીરોમાં જુઓ સાનિયાનો કેવો હતો અંદાજ

1/7

2/7

3/7

સાનિયાની આ પાર્ટીમાં ખાસ ફેમિલી ફ્રેન્ડ હાજર રહ્યા હતા. જ્યાં મિત્રોએ ખુબ જ મસ્તી કરી હતી.
4/7

પાર્ટી બેબી શાવર ઓછી અને પાયજામા પાર્ટી વધારે લાગતી હતી. સાનિયા અને તેની બહેન અનમે બહુ જ મસ્તી કરી હતી.
5/7

પાર્ટીમાં સાનિયા મિર્ઝાએ કેક કાપી હતી તે દરમિયાન નજીકના જ લોકો હાજર રહ્યા હતાં.
6/7

સાનિયાની આ પાર્ટીમાં તેનો ક્રિકેટર પતિ શોએબ મલિક હાજર રહ્યો ન હતો. શોએબ માટે તેણે લખ્યું હતું કે, તમને મિસ કરી રહી છું પણ ડ્યુટી પહેલા...’
7/7

ભારતીય સ્ટાર ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાએ સોશિયલ મીડિયા પર બેબી શાવર પાર્ટીની તસવીર અને વીડિયો શેર કર્યા છે. સાનિયા મિર્ઝા પોતાના પરિવાર અને ખાસ મિત્રો સાથે જોવા મળી રહી છે.
Published at : 10 Sep 2018 12:35 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement
