શોધખોળ કરો
પંજાબની હારથી ભડકેલી પ્રીતિ ઝિન્ટાએ સેહવાગને રૂમમાં બોલાવીને ખખડાવી નાંખ્યો!
1/5

પંજાબ ફ્રેન્ચાઈઝી સાથે જોડાયેલા નજીકના લોકોનું કહેવું છે કે ટેસ્ટ ક્રિકેટમાં 2 ટ્રીપલ સેન્ચ્યુરી અને વનડેમાં ડબલ સેન્ચ્યુરી મારી ચુકેલા વીરેન્દ્ર સેહવાગ અને પ્રીતિ ઝિન્ટા વચ્ચે બધું ઠીક નથી. નજીકના સૂત્રો જણાવે છે કે સેહવાગે નિર્ણય અને કામ પર પ્રીતિએ પહેલી વખત વાંધો ઉઠાવ્યો છે.
2/5

ફ્રેન્ચાઈઝી સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું કે અશ્વિનને કરુણ નાયર અને મનોજ તિવારી જેવા ખેલાડીઓને પહેલા ત્રણ પર મોકલ્યા તેને લઈને પ્રીતિએ સેહવાગની રણનીતિ પર વિરોધ નોંધાવ્યો હતો. અશ્વિન આ મેચમાં શૂન્ય સ્કોર પર પાછો ફર્યો. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર પ્રીતિએ હારનો દોષનો ટોપલો સેહવાગ પર ઢોળ્યો પૂર્વ બેટ્સમેન પર ભડાસ કાઢી હતી.
Published at : 11 May 2018 11:23 AM (IST)
View More
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ધર્મ-જ્યોતિષ
બિઝનેસ





















