શોધખોળ કરો
IPL 2018: આ ખેલાડીને ટીમમાં જોવા માગતી હતી પ્રીતિ ઝિન્ટા, કહી દિલની આ વાત
1/6

યુવરાજસિંહ ફોર્મમાં નથી. તેના વિશે સવાલ પૂછવામાં આવતા પ્રીતિ નારાજ થઈ ગઈ હતી. તેણે કહ્યું કે, ‘તે મેચ વિનર છે. તેણે દેશને વર્લ્ડ કપ જિતાડ્યો છે. લોકો કેટલીક ઇનિંગ્સ જોઈને તેના વિશે ખરાબ બોલે છે. આ ઠીક નથી. તેનું સમર્થન કરવું જોઈએ.’
2/6

પ્રીતિ કહે છે કે, ‘જ્યારે હું ક્રિકેટમાં નવી નવી હતી ત્યારે મને બોલ જ દેખાતો નહોતો. હવે હું કહી શકું છું કે, કયો બોલ યોર્કર છે અને કયો ગુગલી. જીવનમાં શીખવું ઘણું જરૂરી છે.’
Published at : 04 May 2018 07:56 AM (IST)
View More





















