શોધખોળ કરો
વિડીયો જોઈને ઓસ્ટ્રેલિયા પ્રવાસની તૈયારી કરી રહ્યો છે આ ભારતીય બોલર
1/4

શમીએ સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નરની ગેરહાજરી વિશે કહ્યું કે, જો તે નહીં રમે તો ચોક્કસ તેમની ટીમ નબળી હશે પરંતુ અંતે તો તમારે તમારી રણનીતિ પ્રમાણે ચાલવાનું હોય છે અને તમારા મજબૂત પક્ષ પર કામ કરવાનું હોય છે.
2/4

નવી દિલ્હીઃ ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ સોમવારે કહ્યું કે, તે પોતાના પ્રતિસ્પર્ધીઓનો વીડિયો જોઈને ઓસ્ટ્રેલિયા સામે રમાનાર શ્રેણીની તૈયારી કરી રહ્યો છે. ભારતીય ફાસ્ટ બોલરે ઇંગ્લેન્ડમાં સારું પ્રદર્શન કર્યું હતું પરંતુ બેટ્સમેનનું પરફોર્મન્સ સારું રહ્યું ન હતું અને ટીમે 1-4થી હારનો સામનો કરવો પડ્યો હતો.
Published at : 13 Nov 2018 09:59 AM (IST)
View More




















