શોધખોળ કરો

સાઉથ આફ્રિકાનો આ સ્ટાર ક્રિકેટર પણ બન્યો પ્રિયાનો પ્રસંશક, જાણો શું કરી રીટ્વિટ?

1/10
21 વર્ષીય લુંગી એન્ડીગી ચાર વનડે મેચ રમી ચૂક્યા છે પણ આ વીડિયો શેર કર્યા બાદ તેનું નામ પણ ખુબ વાયરલ થઇ રહ્યું છે.

2/10
લુંગી એન્ડીગી તે સાઉથ આફ્રિકન ક્રિકેટર છે જેને સેન્ચૂરિયન ટેસ્ટમાં બીજી ઇનિંગમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને એલબીડબલ્ય આઉટ કર્યો હતો. આ ઇનિંગમાં તેને છ વિકેટ ઝડપી હતી. આ મેચમાં તેને ડેબ્યૂ કર્યું હતું.

3/10
પ્રિયા પ્રકાશ વારિયરને લઇને કેટલાક મજાકીયા વીડિયો પણ બન્યા છે, હવે સાઉથ આફ્રિકન ક્રિકેટર લુંગી એન્ડીગીની સાથે તેનો એક મજાકીયો વીડિયો પણ બનાવવામાં આવ્યો છે જે ખુબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોને લુંગીને મોકલવામાં આવ્યો છે અને લુંગીએ આને શેર કરતાં લખ્યુ કે
પ્રિયા પ્રકાશ વારિયરને લઇને કેટલાક મજાકીયા વીડિયો પણ બન્યા છે, હવે સાઉથ આફ્રિકન ક્રિકેટર લુંગી એન્ડીગીની સાથે તેનો એક મજાકીયો વીડિયો પણ બનાવવામાં આવ્યો છે જે ખુબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોને લુંગીને મોકલવામાં આવ્યો છે અને લુંગીએ આને શેર કરતાં લખ્યુ કે "વેલેન્ટાઇન ડે ડન..."
4/10
5/10
મલયાલમ ફિલ્મ 'ઓરુ અડાર લવ (Oru Adaar Love)' નું ગીત મનિક્ય મલારાયા પૂવી (Manikya Malaraya Poovi) સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામની સાથે સાથે વૉટ્સએપ પર જબરદસ્ત વાયરલ થઇ રહ્યું છે, જેમાં છોકરા-છોકરી ઇશારો-ઇશારોમાં દીલની વાત કહેતા જોવા મળે છે.

6/10
7/10
નવી દિલ્હીઃ પ્રિયા પ્રકાશ વારિયર ઇન્ટરનેટ સનસની બની ચૂકી છે અને તેને ગૂગલ સર્ચમાં પણ કેટલાય દિગ્ગજોને માત આપી ચૂકી છે. 'ઓરુ અડાર લવ'ની માત્ર 26 મિનીટની ક્લિપે તેને એ મુકામે પહોંચાડી દીધી છે કે જેને મેળવવા માટે લોકોને વર્ષો લાગી જાય છે.

8/10
9/10
10/10
પ્રિયાનો જન્મ ત્રિશૂર (કેરાલા)માં થયો હતો, રાતોરાત સોશ્યલ મીડિયામાં છવાઇ જનારી પ્રિયા અત્યારે ત્રિશૂરની વિમલા કૉલેજમાં બી-કૉમ ફર્સ્ટ ઇયરનો અભ્યાસ કરે છે. 'ઓરુ અડાર લવ'માં પણ પ્રિયા સ્ટૂડન્ટનો રૉલ નિભાવી રહી છે. 'ઓરુ અડાર લવ'થી ડેબ્યૂ કરવા જઇ રહેલી પ્રિયા આ ફિલ્મ 3જી માર્ચે રીલિઝ થશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?

મેચ ફિક્સિંગમાં ફસાયો આ ક્રિકેટર, ICC એ લગાવ્યો 8 વર્ષનો કડક પ્રતિબંધ

IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન

Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત

ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ

EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત

ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !

સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?

Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર

પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય

ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ

Embed widget