શોધખોળ કરો
Pro Kabaddi League 2018નું શિડ્યૂલ થયું જાહેર, અમદાવાદમાં પણ રમાશે મેચ, જાણો વિગત
1/14

2/14

નવી દિલ્હીઃ પ્રો કબડ્ડી લીગની છઠ્ઠી સીઝનનું શિડ્યૂલ જાહેર થઈ ચુક્યું છે. લીગનો પ્રથમ મુકાબલો તેલુગુ ટાઇટન્સ અને તમિલ થલાઇવા વચ્ચે રમાશે. ગત વખતની વિજેતા ચેમ્પિયન પટના પાઇરેટ્સ આ વખતે પણ ખિતાબની પ્રબળ દાવેદાર છે.
Published at : 26 Sep 2018 01:26 PM (IST)
View More





















