શોધખોળ કરો

Pro Kabaddi League: આજે કયા કયા ખેલાડીઓ વચ્ચે રહેશે ટક્કર, જાણો Gujarat Giants અને Dabang Delhiની ટીમ વિશે...........

ગુજરાતની ટીમ માટે આ સિઝન અત્યાર સુધી કંઇ ખાસ નથી રહી. ટીમે 11 મેચોમાં માત્ર ત્રણ જીત જ મેળવી છે.

PKL Dabang Delhi vs Gujarat Giants : પ્રૉ કબડ્ડી લીગની આઠમી સિઝનની 81મી મેચમાં આજે દબંગ દિલ્હી (Dabang Delhi)ની ટક્કર ગુજરાત જાયન્ટ્સ (Gujarat Giants) આમને સામને ટકરાશે. બન્ને ટીમોની હાલની સ્થિત પર નજર કરીએ તો લીગ ટેબલમાં ગુજરાત જાયન્ટ્સ 28 પૉઇન્ટની સાથે  11માં નંબર પર છે, જ્યારે દબંગ દિલ્હી 43 પૉઇન્ટની સાથે ત્રીજા નંબર પર ટકી છે. 

બન્ને ટીમો-

ગુજરાત જાયન્ટ્સ (Gujarat Giants)- 

રેડર્સઃ
રમનજીત સિંહ (Harmanjeet Singh), સોનૂ (Sonu), રતન (Rathan K), મનિન્દર સિંહ (Maninder Singh), હર્ષિત યાદવ (Harshit Yadav), પ્રદીપ કુમાર (Pardeep Kumar), અજય કુમાર (Ajay Kumar)
ઓલરાઉન્ડર્સ
હદી ઓશતોરક (Hadi Oshtorak), ગિરીશ મારુતિ એનાર્ક (Girish Maruti Ernak)
ડિફેન્ડર્સ
પરવેશ ભૈંસવાલ (Parvesh Bhainswal), સુનિલ કુમાર (Sunil Kumar), સુમિત (Sumit), અંકિત (Ankit), સોલેમન પહેલવાની (Soleiman Pahlevani)

દબંગ દિલ્હી (Dabang Delhi KC)- 
રેડર્સ-
નવીન કુમાર (Naveen Kumar), આશુ મલિક (Ashu Malik), નીરજ નારવાલ (Neeraj Narwal), એમએડ સેડાઘાટ નિયા (Emad Sedaghat Nia), અજય ઠાકુર (Ajay Thakur), સુશાંત સૈલ (Sushant Sail)
ઓલરાઉન્ડર્સ
વિજય કુમાર (Vijay Kumar), બલરામ (Balram), સંદીપ નારવાલ (Sandeep Narwal), મંજીત ચિલ્લર (Manjeet Chhillar)
ડિફેન્ડર્સ
સુમિત (Sumit), મોહિત (Mohit), જોગિન્દર નારવાલ (Joginder Narwal), મોહમ્મદ માલક (Mohammad Malak), જીવા કુમાર (Jeeva Kumar), વિકાસ (Vikas), રવિન્દર પહલ (Ravinder Pahal)

આ સિઝનમાં દિલ્હીએ દમદાર શરૂઆત કરી હતી, રેડર નવીન કુમારના દમ પર દિલ્હી સતત લીગ ટેબલમાં ટૉપ પર રહી હતી. પરંતુ તેના ઇજાગ્રસ્ત થયા બાદથી દિલ્હી દરેક મેચમાં લથડતી દેખાઇ. કેપ્ટન જોગિન્દર નરવાલ પણ ઇજાગ્રસ્ત છે. આવામાં ટીમમાં એટેકની પુરેપુરી જવાબદારી ઓલરાઉન્ડર સંદિપ નરવાલ અને વિજય પર રહેશે. બન્નેએ નવીન એક્સપ્રેસની ગેરહાજરીમાં અત્યાર સુધી સારી રમત બતાવી છે. 

સંદીપ નરવાલે આ સિઝનમાં અત્યાર સુધી 18 રેડ અને 21 ટેકલ પૉઇન્ટ હાંસલ કર્યા છે. વળી, વિજયના 13 મેચોમાં 71 રેડ પૉઇન્ટ છે. મંજિત ચિલ્લર અને જીવા કુમારના અનુભવી ખભાઓ પર ટીમના ડિફેન્ટનો દારોમદાર રહેશે. જોકે કૃષ્ણને ગઇ મેચમાં સારુ પ્રદર્શન કર્યુ હતુ. 

ગુજરાતની ટીમ માટે આ સિઝન અત્યાર સુધી કંઇ ખાસ નથી રહી. ટીમે 11 મેચોમાં માત્ર ત્રણ જીત જ મેળવી છે. જોકે ટીમના કેટલાક ખેલાડીઓ સતત બેસ્ટ રમત રમી રહ્યાં છે. રેડર રાકેશ સંગરોયા 11 મેચોમાં 84 રેડ પૉઇન્ટ મેળવી ચૂક્યો છે. મહેન્દ્ર રાજપૂત તેનો સારો સાથ આપી રહ્યો છે. ગઇ મેચમાં મહેન્દ્રએ 9 પૉઇન્ટ મેળવ્યા હતા. ડિફેન્સમાં કેપ્ટન સુનિલ કુમાર અને પરવેશ ભૈંસવાલ હાલ પરફેક્ટ છે. સુનીલે ગઇ મેચમાં 5 સફળ ટેકલ કર્યા હતા, વળી પરવેશે 11 મેચોમાં અત્યાર સુધી 25 ટેક પૉઇન્ટ કર્યા છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget