શોધખોળ કરો
સિલ્વર મેડલિસ્ટ સિંધૂને મળી ગોલ્ડન ડિલ, કર્યો 50 કરોડનો કરાર
1/5

કંપીનીના સહ સંસ્થાપક અને પ્રબંધ નિર્દેશક તુહીન મિક્ષાએ જણાવ્યું હતું કે, ‘કોઈ ભારતીય બેડમિન્ટન ખેલાડી સાથે કોન્ટ્રાક્ટ કરેલી આ બેસ્ટ ડિલ છે. સિંધૂની વધતી જતી લોકપ્રિયતાના કારણે ઘણી કંપનીઓને તેના તરફ નજર છે. આગામી ત્રણ વર્ષ સુધી અમે તેનું માન વધારવા પર કામ કરીશું. બેસલાઇન હવે સિંધૂની બ્રાન્ડ પ્રોફાઇલિંગ અને કોન્ટ્રાક્ટ જેવા કામ જોશે. સિંધૂને હાલ 16 કંપનીઓ પોતાની પ્રોડક્ટની જાહેરાત માટે સાઇન કરવા માંગે છે પણ સિંધૂ હાલ 9 કંપની સાથે કોન્ટ્રાક્ટ ફાઇનલ કરવાની નજીક છે.
2/5

સાનિયાનો કરાર 30 કરોડનો : ક્વાન સ્પોર્ટ્સ મેનેજમેન્ટ કંપની સાથે કરાર, 2015માં સાનિયા મિર્ઝાને કોન્ટ્રાક્ટ ઉપરાંત ટાઇટલ જીતવાના કારણે 13.25 કરોડ રૂપિયાની અન્ય કમાણી થઇ હતી.
Published at : 28 Sep 2016 10:53 AM (IST)
View More





















