શોધખોળ કરો

Rafael Nadal, US Open 2022: Rafael Nadal બન્યો ઉલટફેરનો શિકાર, US Openમાં 12 વર્ષ નાના પ્લેયરે હરાવ્યો

તેણે આ વર્ષના પ્રથમ બે ગ્રાન્ડ સ્લેમ ખિતાબ ઓસ્ટ્રેલિયન ઓપન અને ફ્રેન્ચ ઓપન જીત્યા હતા

Rafael Nadal, US Open 2022: સૌથી વધુ 22 વખતનો ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન રાફેલ નડાલ ઉલટફેરનો શિકાર બન્યો છે. વિશ્વના નંબર-3 રાફેલ નડાલને યુએસ ઓપનના ચોથા રાઉન્ડમાં અમેરિકન ટેનિસ ખેલાડી અને વિશ્વના 26 નંબરના ખેલાડી  ફ્રાન્સિસ ટિયાફો (Frances Tiafoe)એ હરાવ્યો હતો.

નડાલને ચાર સેટની મેચમાં ફ્રાન્સિસે 6-4, 4-6, 6-4, 6-3થી પરાજય આપ્યો હતો. 24 વર્ષના ફ્રાન્સિસ અને 36 વર્ષના નડાલ વચ્ચેની મેચ ત્રણ કલાક અને 34 મિનિટ સુધી ચાલી હતી.

નડાલે આ વર્ષે બે ગ્રાન્ડ સ્લેમ જીત્યા છે

આ વર્ષે શાનદાર ફોર્મમાં ચાલી રહેલા નડાલ માટે પણ આ હાર મોટો આંચકો ગણી શકાય. તેણે આ વર્ષના પ્રથમ બે ગ્રાન્ડ સ્લેમ ખિતાબ ઓસ્ટ્રેલિયન ઓપન અને ફ્રેન્ચ ઓપન જીત્યા હતા. નડાલ વિમ્બલ્ડનની સેમી ફાઇનલમાં પહોંચ્યો હતો. નડાલે તેની કારકિર્દીમાં રેકોર્ડ 22 ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યા છે. જેમાં 14 વખત ફ્રેન્ચ ઓપન, 4 વખત યુએસ ઓપન, બે વખત વિમ્બલ્ડન અને બે વખત ઓસ્ટ્રેલિયન ઓપનનો સમાવેશ થાય છે.

ફ્રાન્સિસ પ્રથમ વખત ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો

આ જીત સાથે ફ્રાન્સિસ ટિયાફોએ ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. અહીં તેનો રશિયાના આંદ્રે રુબલેવ સાથે થશે. ફ્રાન્સિસે યુએસ ઓપનના ઈતિહાસમાં પ્રથમ વખત અંતિમ-8માં સ્થાન મેળવ્યું છે. 2015થી યુએસ ઓપન રમી રહેલો ફ્રાન્સિસ બે વખત ચોથા રાઉન્ડમાંથી બહાર થઈ ગયો છે. આ વખતે તેણે નડાલ જેવા દિગ્ગજને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે.

જો એકંદરે જોવામાં આવે તો ફ્રાન્સિસ કોઈપણ ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટમાં બીજી વખત ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો છે. અગાઉ 2019માં તે ઓસ્ટ્રેલિયન ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો હતો. અહીં તેનો પરાજય થયો હતો. આ પહેલા ફ્રાન્સિસ પણ વિમ્બલ્ડનના ચોથા રાઉન્ડમાં પહોંચી ગયો હતો. એટલે કે તે આ વખતે સારા ફોર્મમાં છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પક્ષી, લેન્ડિંગ બાદ  રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ,  આ કારણે પ્લેન  થયું ક્રેશ, જુઓ વીડિયો

IND vs AUS: ચોથા દિવસની રમત સમાપ્ત,ઓસ્ટ્રેલીયાની લીડ 300ને પાર, પૂંછડીયા બેટ્સમેનોએ ભારતીય બોલરોને હંફાવ્યા

Mann Ki Baat: સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
Mann Ki Baat:સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
Pension Fund: નોકરીયાતો માટે ખુશખબર! વર્ષ 2025માં EPFO શરુ કરશે અનેક નવી સુવિધાઓ
Pension Fund: નોકરીયાતો માટે ખુશખબર! વર્ષ 2025માં EPFO શરુ કરશે અનેક નવી સુવિધાઓ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Accident : વલસાડમાં બાઇક સ્લીપ થઈ જતા યુવકનું મોત, એક ઘાયલAhmedabad Accident : અમદાવાદમાં કારે મહિલાને કચડી નાંખતા મોત, 2 ઘાયલSurendranagar murder : એકલી રહેતા વૃદ્ધાની હત્યા કરી આરોપી દાગીના લૂંટી ફરાર, ગામમાં ચકચારMann Ki Baat: સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પક્ષી, લેન્ડિંગ બાદ  રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ,  આ કારણે પ્લેન  થયું ક્રેશ, જુઓ વીડિયો
પક્ષી, લેન્ડિંગ બાદ રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ, આ કારણે પ્લેન થયું ક્રેશ, જુઓ વીડિયો
IND vs AUS: ચોથા દિવસની રમત સમાપ્ત,ઓસ્ટ્રેલીયાની લીડ 300ને પાર, પૂંછડીયા બેટ્સમેનોએ ભારતીય બોલરોને હંફાવ્યા
IND vs AUS: ચોથા દિવસની રમત સમાપ્ત,ઓસ્ટ્રેલીયાની લીડ 300ને પાર, પૂંછડીયા બેટ્સમેનોએ ભારતીય બોલરોને હંફાવ્યા
Mann Ki Baat: સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
Mann Ki Baat:સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
Pension Fund: નોકરીયાતો માટે ખુશખબર! વર્ષ 2025માં EPFO શરુ કરશે અનેક નવી સુવિધાઓ
Pension Fund: નોકરીયાતો માટે ખુશખબર! વર્ષ 2025માં EPFO શરુ કરશે અનેક નવી સુવિધાઓ
Health Tips: 14 દિવસ ખાંડ ખાવાનું છોડી દેશો તો શું થશે, શરીરમાં જોવા મળશે કેવા ફેરફાર?

South Korea Plane Crash: 181 મુસાફરો ભરેલું પ્લેન ક્રેશ, 179 લોકોના મોતની આશંકા,બેની હાલત ગંભીર

Health Tips: મૂળાની તાસીર ગરમ હોય છે કે ઠંડી? શિયાળામાં ભૂલથી પણ આ વસ્તુઓ સાથે ન કરવું જોઈએ તેનું સેવન

Watch: યશસ્વી જયસ્વાલે 2 કેચ છોડતા જ કેપ્ટન રોહિત શર્માનો પિત્તો ગયો;મેદાનમાં બતાવ્યું રૌદ્ર સ્વરુપ

Embed widget