શોધખોળ કરો

વર્લ્ડકપમાં ખરાબ પ્રદર્શન બાદ આ દેશે કર્યો મોટો ફેરફાર, બદલ્યો ટીમનો કેપ્ટન

અફગાનિસ્તાન ક્રિકેટ બોર્ડે ગુલબદિન નાઈબને હટાવીને રાશિદ ખાનને ત્રણે ફોર્મેટ માટે કેપ્ટન બનાવવામાં આવ્યા છે.

નવી દિલ્હીઃ વર્લ્ડકપ 2019 હવે તેના અંતિમ તબક્કામાં છે. ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ ફાઈનલમાં આવી ગયા છે અને દુનિયાને હવે નવો વિશ્વ વિજેતા મળશે. પણ બીજી બાજુ વર્લ્ડકપમાં જે ટીમનું પ્રદર્શન ખરાબ રહ્યું છે તેના પર હવે તેની અસર જોવા મળી રહી છે. વર્લ્ડકપ અફઘાનિસ્તાનનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું અને ટીમ એક પણ મેચ જીતવામાં સફળ રહી ન હતી. જોકે હવે અફગાનિસ્તાન ક્રિકેટ બોર્ડે ગુલબદિન નાઈબને હટાવીને રાશિદ ખાનને ત્રણે ફોર્મેટ માટે કેપ્ટન બનાવવામાં આવ્યા છે. જ્યારે અસગર અફગાનને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યા છે. આ જાણકારી આઈસીસીએ ટ્વિટર પર શેર કરી છે. આઈસીસી અનુસાર, ‘રાશિદ ખાનને તમામ ફોર્મેટ માટે અફઘાનિસ્તાનના કેપ્ટન બનાવવામાં આવ્યા છે. અસગર અફઘાન વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યા છે.’ વર્લ્ડકપમાં ખરાબ પ્રદર્શન બાદ આ દેશે કર્યો મોટો ફેરફાર, બદલ્યો ટીમનો કેપ્ટન ગુલબદિન નાઈબને વર્લ્ડકપ પહેલા જ ટીમના કેપ્ટન બનાવવામાં આવ્યા હતા. તેના નેતૃત્વમાં અફગાનિસ્તાનની ટીમે ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું. વર્લ્ડકપમાં ટીમ એક પણ મેચ જીતી ન હતી. પોઈન્ટ ટેબલમાં અફઘાનિસ્તાન અંતિમ સ્થાન પર રહી હતી. વર્લ્ડકપમાં ખરાબ પ્રદર્શન બાદ આ દેશે કર્યો મોટો ફેરફાર, બદલ્યો ટીમનો કેપ્ટન Afghanistan's Rashid Khan (R) celebrates with teammates after dismissing lbw Australia's Usman Khawaja for 15 during the 2019 Cricket World Cup group stage match between Afghanistan and Australia at Bristol County Ground in Bristol, southwest England, on June 1, 2019. (Photo by Dibyangshu SARKAR / AFP) / RESTRICTED TO EDITORIAL USE (Photo credit should read DIBYANGSHU SARKAR/AFP/Getty Images) જ્યારે રાશિદ ખાન પહેલેથી જ અફઘાનિસ્તાન માટે ટી20ની કેપ્ટનશીપ કરી રહ્યા હાત, પરંતુ હવે તેને ટેસ્ટ અને વનડેમાં પણ અફગાનિસ્તાનના કેપ્ટન બનાવવામાં આવ્યા છે. એપ્રિલ 2019માં અફઘાનિસ્તાને વનડે માટે ગુલબદિન નાઈબ અને ટેસ્ટ માટે રહમદ શાહને કેપ્ટન બનાવ્યા હતા.

ટોપ સ્ટોરી

Vaibhav Sooryavanshi: કાલે એક્શનમાં જોવા મળશે વૈભવ સૂર્યવંશી, ચોગ્ગા-છગ્ગાનો કરશે વરસાદ?
Vaibhav Sooryavanshi: કાલે એક્શનમાં જોવા મળશે વૈભવ સૂર્યવંશી, ચોગ્ગા-છગ્ગાનો કરશે વરસાદ?
India vs Sri Lanka: કાલે કોલંબોમાં રમાશે ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ, જાણો પિચ અને હવામાન રિપોર્ટ
India vs Sri Lanka: કાલે કોલંબોમાં રમાશે ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ, જાણો પિચ અને હવામાન રિપોર્ટ
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
કોણ છે આ સુંદર મહિલા ક્રિકેટર? જેનું અનોખું સેલિબ્રેશન સોશિયલ મીડિયા પર વાયરલ, જુઓ VIDEO
કોણ છે આ સુંદર મહિલા ક્રિકેટર? જેનું અનોખું સેલિબ્રેશન સોશિયલ મીડિયા પર વાયરલ, જુઓ VIDEO

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
India vs Sri Lanka: કાલે કોલંબોમાં રમાશે ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ, જાણો પિચ અને હવામાન રિપોર્ટ
India vs Sri Lanka: કાલે કોલંબોમાં રમાશે ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ, જાણો પિચ અને હવામાન રિપોર્ટ
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Embed widget