શોધખોળ કરો

આ ખેલાડી બનશે ક્રિકેટની દુનિયાનો સૌથી ઓછી ઉંમરનો કેપ્ટન, 19 વર્ષે જ માથે આવી 'કેપ્ટન કેપ'

1/7
2/7
3/7
સૌથી ઓછી ઉંમરના ઇન્ટરનેશનલ ક્રિકેટ કેપ્ટનઃ 1. રાશિદ ખાન (અફગાનિસ્તાન) -19 વર્ષ 160 દિવસ (27 માર્ચ 2017ના દિવેસ), 2. રોડની ટ્રૉટ (બર્મૂડા)- 20 વર્ષ 332 દિવસ (વિરુદ્ધ કેનેડા- ટી-20 ઇન્ટરનેશનલ), 3. રાજિન સાલેહ (બાંગ્લેદેશ)- 20 વર્ષ 297 દિવસ (વિરુદ્ધ સાઉથ આફ્રિકા- વનડે), 4. તેતેન્દા તાઇબુ (ઝિમ્બાબ્વે)- 20 વર્ષ 358 દિવસ (વિરુદ્ધ શ્રીલંકા- ટેસ્ટ મેચ).

4/7
આની સાથેજ રાશિદ સૌથી ઓછી ઉંમરનો કેપ્ટન બની જશે, અત્યાર સુધી 19 વર્ષ (27 માર્ચે- 19 વર્ષ 160 દિવસ)માં દુનિયાનો કોઇપણ ક્રિકેટર કોઇપણ ફોર્મેટમાં કેપ્ટન નથી બની શક્યો. અત્યારે સૌથી ઓછી ઉંમરમાં કેપ્ટન બનવાનો રેકોર્ડ બર્મૂડાના રોડની ટ્રૉટના નામે છે, તેને 20 વર્ષ 332 દિવસની ઉંમરમાં કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.

5/7
અફગાનિસ્તાન બોર્ડ અનુસાર, એપેન્ડિક્સના ઓપરેશન માટે અસગરને ઝિમ્બાબ્વેની એક સ્થાનિક હૉસ્પીટલમાં દાખલ કરાવવામાં આવશે, તે ઓછામાં ઓછા દસ દિવસો બાદ મેદાનમાં વાપસી કરી શકશે. આ કારણે અફગાનિસ્તાનની ટીમ રાશિદ ખાનની કેપ્ટનશીપમાં 2019 વર્લ્ડ કપ માટે ક્વાલિફાઇ કરીને પોતાના અભિયાનની શરૂઆત કરશે, તેની પહેલી મેચ સ્કૉટલેન્ડ સામે 4 માર્ચે બુલાવાયોમાં રમાશે.

6/7
અફગાનિસ્તાનની ટીમ ઝિમ્બાબ્વેમાં આઇસીસી વર્લ્ડ કપ ક્વાલિફાયર મેચમાં રમશે, આ ટૂર્નામેન્ટની શરૂઆતી મેચોમાં અફઘાનિસ્તાનના રેગ્યૂલર કેપ્ટન અસગર સ્ટાનિકાઝઇ એપેન્ડિસાઇટિસના કારણે નહીં રમી શકે. આવામાં વાઇસ કેપ્ટન રાશિદ ટીમની કમાન સંભાળશે.

7/7
કાબુલઃ અફગાનિસ્તાનનો ક્રિકેટ સ્ટાર રાશિદ ખાન આજકાલ ચર્ચામાં છે, આઇસીસીની હાજરીમાં વનડે અને ટી-20 બૉલરની રેન્કિંગમાં ટૉપ પર પહોંચેલા રાશિદ વધુ એક સિદ્ધિ તરફ આગળ વધી રહ્યો છે. 19 વર્ષનો આ લેગ સ્પિનર ઇન્ટરનેશનલ ક્રિકેટ (મેન્સ હોય કે વિમેન્સ ક્રિકેટ)માં સૌથી ઓછી ઉંમરનો કેપ્ટન બની ગયો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પિતા સાયકલ મેકેનિક, પુત્રીએ જીત્યો ગોલ્ડ; ABP પર જણાવી સંઘર્ષની કહાની

Ajinkya Rahane: નિવૃત્તિ પછી હવે આ T20 લીગમાં રમશે અજિંક્ય રહાણે, ટીમે કરી જાહેરાત

Cricket: હવે આસાન નથી ટીમ ઈન્ડિયામાં પસંદગી... BCCIએ ફિટનેસ ટેસ્ટમાં કરી કડકાઇ, જાણો નવો નિયમ

Suryakumar: સૂર્યકુમાર યાદવની આગામી મેચનું એલાન, નવા અવતારમાં મચાવશે ધૂમ

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ

Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત

Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
પિતા સાયકલ મેકેનિક, પુત્રીએ જીત્યો ગોલ્ડ; ABP પર જણાવી સંઘર્ષની કહાની
પિતા સાયકલ મેકેનિક, પુત્રીએ જીત્યો ગોલ્ડ; ABP પર જણાવી સંઘર્ષની કહાની
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'

NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો

Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ

ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ

Embed widget